Not Set/ કેવી જશે આપની 29/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) – શુભ સમાચાર મળે લાભ મળી શકે લેખન-ચિંતનમાં સમય વિતે આનંદ રહેશે ધનપ્રાપ્તિના યોગ છે વૃષભ (બ,વ,ઉ) – આવેલી તક જશે તકને વધાવજો ગુસ્સાનો ત્યાગ કરજો મન થોડું દુઃખી રહે હકારાત્મક અભિગમ રાખો મિથુન (ક,છ,ઘ) – વડીલોથી લાભ અધિકારીથી ફાયદો ઠપકો મળે પણ ફાયદો થશે ધનલાભ થશે પિતા સાથે ચર્ચા થાય કર્ક (ડ,હ) […]

Uncategorized

મેષ (અ,લ,ઈ) –

  • શુભ સમાચાર મળે
  • લાભ મળી શકે
  • લેખન-ચિંતનમાં સમય વિતે
  • આનંદ રહેશે
  • ધનપ્રાપ્તિના યોગ છે

વૃષભ (બ,વ,ઉ) –

  • આવેલી તક જશે
  • તકને વધાવજો
  • ગુસ્સાનો ત્યાગ કરજો
  • મન થોડું દુઃખી રહે
  • હકારાત્મક અભિગમ રાખો

મિથુન (ક,છ,ઘ) –

  • વડીલોથી લાભ
  • અધિકારીથી ફાયદો
  • ઠપકો મળે પણ ફાયદો થશે
  • ધનલાભ થશે
  • પિતા સાથે ચર્ચા થાય

કર્ક (ડ,હ) –

  • જમીન મકાનથી લાભ
  • ઈલેક્ટ્રોનિકથી લાભ
  • શુભ સમાચાર મળશે
  • મન પ્રફુલ્લિત થઈ જશે
  • વેપારમાં લાભ થાય

સિંહ (મ,ટ) –

  • પરદેશથી લાભ
  • શુભ સમાચાર મળે
  • આવકનો માર્ગ સરળ બને
  • પ્રવાસ થશે
  • સરકારી કાર્યો સિદ્ધ થાય

કન્યા (પ,ઠ,ણ) –

  • આરોગ્ય જાળવજો
  • આજે શાંતિ રાખવી
  • માથુ દુઃખી શકે
  • મોંઢાની બિમારીથી સાવધાન
  • શાંતિથી દિવસ પસાર કરવો

તુલા (ર,ત) –

  • પાડોશી સાથે મતભેદ રહે
  • કાર્યમાં અંતરાય આવે
  • સમાધાનકારી વલણ રાખજો
  • તમારો પક્ષ મજબૂત રહી શકે છે
  • કુળદેવીની ઉપાસના કરજો

વૃશ્ચિક (ન,ય) –

  • વગર વિચાર્યું કરશો નહીં
  • પરિવારમાં મતભેદ રહે
  • ભાષા ઉપર સંયમ રાખો
  • ઘર સંબંધી કાર્યો થશે
  • કુળદેવીની ઉપાસના કરજો

ધન (ભ,ધ,ફ,ઢ) –

  • પિતાનું આરોગ્ય જાળવજો
  • હોસ્પિટલની મુલાકાત લેવી પડે
  • થોડો અંતરાય આવે
  • કાર્યમાં વિલંબ થાય
  • સૂર્યદેવની ઉપાસના કરજો

મકર (ખ,જ) –

  • વારસાઈના સમાચાર મળે
  • વડીલોથી લાભ
  • જીવનસાથી સાથે ચર્ચા થાય
  • નસીબનો સાથ મળશે
  • સૂર્યદેવની ઉપાસના કરજો

કુંભ (ગ,શ,સ,ષ) –

  • થોડો વિરામ લેવો પડશે
  • સંતાનથી લાભ
  • લાભમાં ઘટ પડે
  • ગુસ્સે ન થવું
  • શિવજીની ઉપાસના કરજો

મિન (દ,ચ,ઝ,થ) –

  • તમારું સ્થાન મજબૂત છે
  • ગભરાશો નહીં
  • પ્રશ્નો શમી જશે
  • પારિવારીક પ્રશ્નો રહે

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.