Not Set/ ગાંધીનગર/ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અધિક્ષક વર્ગ-3ની પરીક્ષાની તારીખ જાહેર

ગાંધીનગર ખાતેથી ગૌણ સેવા પસંદગી મંડળ કચેરી અધિક્ષક દ્વારા  મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અધિક્ષક વર્ગ- 3 ની પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવી છે. જાહેરા કરવામાં આવેલી તારીક મુજબ આગામી 29 ડિસેમ્બરનાં રોજ પરીક્ષા યોજાશે. આપને જણાવી દઇએ કે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવી રહેલી આગમી પરીક્ષા માટે ગાંધીનગર-અમદાવાદના […]

Top Stories Gujarat

ગાંધીનગર ખાતેથી ગૌણ સેવા પસંદગી મંડળ કચેરી અધિક્ષક દ્વારા  મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અધિક્ષક વર્ગ- 3 ની પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવી છે. જાહેરા કરવામાં આવેલી તારીક મુજબ આગામી 29 ડિસેમ્બરનાં રોજ પરીક્ષા યોજાશે.

આપને જણાવી દઇએ કે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવી રહેલી આગમી પરીક્ષા માટે ગાંધીનગર-અમદાવાદના અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવાશે. એક કરતાં વધુ અરજી પત્રકો ડુપ્લીકેશનનાં કારણે રદ કરાયા હોવાની માહિતી કચેરી અધ્યક્ષ દ્વારા આપવામાં આવી છે. પરીક્ષાથીનાં નામનું લિસ્ટ 10 દિવસ પહેલા ગૌણ સેવાની વેબસાઈટ પર મુકી દેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.