Morning Headlines
રાજધાની દિલ્હીમાં યૂપીભવન બહાર CAA વિરુદ્ધ વિરોધ પ્રદર્શન….જામિયા યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ સહિત કેટલાંક સંગઠનો કાર્યક્રમમાં જોડાશે
CAAનાં વિરોધમાં પ્રદર્શન
—————-
આંધ્રપ્રદેશમાં કેટલાંક TDP નેતાઓને કરાયા નજરકેદ….ચંદ્રાબાબુ નાયડુનાં સરકાર પર પ્રહાર,કહ્યુ-સરકારનો રવૈયા લોકતંત્રની વિરુદ્ધમાં
TDP નેતાઓને કરાયા નજરકેદ
—————-
કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આજે સુરતમાં ખાનગી કાર્યક્રમમાં આપશે હાજરી…તો ઉદવાડા કાર્યક્રમમાં સ્મૃતિ ઇરાની લેશે ભાગ
નિર્મલા-સ્મૃતિનો ગુજરાત પ્રવાસ
—————-
નિવૃત્ત સીપી સતીશ શર્મા બન્યા સાઇબર ફ્રોડનો ભોગ…..ખાતામાંથી રૂ.4 હજાર 8સો 99 ઉપડી જતાં સાઇબર ક્રાઇમમાં નોંધાયો કેસ
નિવૃત્ત સીપી સાઇબર ફ્રોડનો ભોગ
—————-
અમદાવાદ વેસ્ટર્ન રેલવે મજદુર સંઘની યોજાશે પ્રેસ કોન્ફરન્સ…રેલવે કર્મચારીઓની હડતાળનાં ભણકારા વચ્ચે થઇ શકે છે હડતાળની જાહેરાત
રેલવે કર્મીઓની હડતાળનાં ભણકારા
—————-
રાજ્યમાં હાડ થીજવતી ઠંડી સાથે 5.2 લઘુત્તમ ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર…તો અમદાવાદમાં 14.4 ડિગ્રી અને રાજકોટમાં 11.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન
5.2 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર
—————-
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
