Not Set/ Mantavya News bell 28/12/2019 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines…….. આજે સૌથી જૂની રાજનીતિક પાર્ટી કોંગ્રેસ પક્ષનો 135મો સ્થાપના દિવસ….કોંગ્રેસ દ્વારા દેશભરમાં સંવિધાન બચાવો,દેશ બચાવો રેલીનું આયોજન. મોદી સરકારની સામે કરાશે વિરોધ પ્રદર્શન કોંગ્રેસનો સ્થાપના દિવસ — કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ આવશે ગુજરાત….વિપક્ષ નેતા ધાનાણીની ઉપસ્થિતિમાં કોંગ્રેસનાં ડિજિટલ સદસ્યતા અભિયાનનો કરાવશે પ્રારંભ ડિજીટલ સદસ્યતા અભિયાન — રાજકોટમાં પિતાની ભૂલે બે બાળકોનો લેવાયો […]

Top Stories India

Morning Headlines……..

આજે સૌથી જૂની રાજનીતિક પાર્ટી કોંગ્રેસ પક્ષનો 135મો સ્થાપના દિવસ….કોંગ્રેસ દ્વારા દેશભરમાં સંવિધાન બચાવો,દેશ બચાવો રેલીનું આયોજન. મોદી સરકારની સામે કરાશે વિરોધ પ્રદર્શન
કોંગ્રેસનો સ્થાપના દિવસ
—
કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ આવશે ગુજરાત….વિપક્ષ નેતા ધાનાણીની ઉપસ્થિતિમાં કોંગ્રેસનાં ડિજિટલ સદસ્યતા અભિયાનનો કરાવશે પ્રારંભ
ડિજીટલ સદસ્યતા અભિયાન
—
રાજકોટમાં પિતાની ભૂલે બે બાળકોનો લેવાયો ભોગ….બિલ્ડિંગમાં આગ લાગ્તા ઈલેક્ટ્રિક રૂમમાં રહેતા બે બાળકોના થયા મોત,પિતા બાળકોને રૂમમાં પૂરી ગયા હતા બહાર
પિતાની ભૂલે પુત્રોનો ભોગ
—
તીડ પ્રભાવિત ખેડૂતોને મોટી રાહત..પવનની દિશા બદલાતા તીડ બલૂચિસ્તાન તરફ ફંટાઈ શકે છે,તો તીડ નિયંત્રણ માટે 119 ટીમો જોતરાઈ
તીડથી મળશે મુક્તિ?
—
અમમદાવાદમાં GTU ના વાઈસ ચાન્સેલરની નિમણૂંક…..ડો. એન.આર.શેઠની વાઈસ ચાન્સેલર તરીકે ત્રણ વર્ષ માટે કરાઇ નિમણૂંક
વાઇસ ચાન્સેલરની નિમણૂક
—
રાજ્યમાં વધશે ઠંડીનું જોર ….ઉત્તર ભારતમાં ઠંડીનું જોર વધતા તેની સીધી અસર ગુજરાત અને રાજસ્થાન પર ….માઉન્ટ આબુનું તાપમાન -1 થતાં લોકો ઠુંઠવાયા. રાજ્યમાં હાડ થીજવતી ઠંડી સાથે ભૂજ અને કંડલા 9 ડિગ્રી સાથે ઠંડુગાર…..આગામી બે દિવસમાં કોલ્ડવેવની કરાઇ હવામાન વિભાગ તરફથી આગાહી
વધશે ઠંડીનું જોર
—

બનાસકાંઠાનાં ડીસા તાલુકામાં ફરી તીડનો આતંક…..ડીસાના થેરવાડા ગામે તીડનું રાત્રિ રોકાણ થતાં વાસણો વગાડીને તીડને ભગાડવાનો પ્રયાસ
તીડનાં ત્રાસથી ત્રાહિમામ
—
દિલ્હી NCR સહિત શહેરોમાં ઠંડીનો તૂટયો રેકોર્ડ…..રાજધાની દિલ્હીમાં 2.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું,લેહમાં માઇનસ 21 ડિગ્રીથી તાપમાનથી ઠરી ગયું શહેર
લેહમાં માઇનસ 21 ડિગ્રી તાપમાન
—

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.