Not Set/ Mantavya News bell 31/12/2019 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines દિલ્હીમાં ઠંડીએ તોડયો 119 વર્ષનો રેકોર્ડ…..591 ફલાઇટને અસર તો ગાઢ ધુમ્મસ સાથે AQI 450ને પાર જતાં વિઝિબિલીટી ઝીરો તૂટયો 119 વર્ષનો રેકોર્ડ —————- સમગ્ર રાજ્યમાં હાડ થીજવતી ઠંડી વચ્ચે 8.3 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ઠંડુગાર….આગામી બે દિવસ ઠંડી વધવાની શકયતા બે દિવસ કોલ્ડવેવની આગાહી —————- દિલ્હીમાં જનરલ બિપીન રાવત આજે દેશનાં પહેલાં CDSનો […]

Top Stories

Morning Headlines

દિલ્હીમાં ઠંડીએ તોડયો 119 વર્ષનો રેકોર્ડ…..591 ફલાઇટને અસર તો ગાઢ ધુમ્મસ સાથે AQI 450ને પાર જતાં વિઝિબિલીટી ઝીરો

તૂટયો 119 વર્ષનો રેકોર્ડ

—————-

સમગ્ર રાજ્યમાં હાડ થીજવતી ઠંડી વચ્ચે 8.3 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ઠંડુગાર….આગામી બે દિવસ ઠંડી વધવાની શકયતા

બે દિવસ કોલ્ડવેવની આગાહી

—————-

દિલ્હીમાં જનરલ બિપીન રાવત આજે દેશનાં પહેલાં CDSનો સંભાળશે પદભાર….તો લેફટનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવાને દેશનાં 28માં આર્મી ચીફ બનશે

ભારતીય સેના માટે ઐતિહાસિક દિન

—————-

પાન અને આધાર કાર્ડ લિંક કરવાની વધી સમયમર્યાદા…..CBDTએ માર્ચ 2020 સુધી વધારી અવધિ,અગાઉ આજે 31 ડિસેમ્બર હતી ડેડલાઇન

PAN-આધાર લિંકની વધી મર્યાદા

—————-

આજે 27 તાલુકા પંચાયત અને 3 જિલ્લા પંચાયતની બેઠકો માટે થશે મતગણતરી…29મી ડિસેમ્બરે સ્થાનિક સ્વરાજની યોજાઇ હતી ચૂંટણી

27 તા.પં – 3 જિ.પં ચૂંટણીનું પરિણામ

—————-

આજે વર્ષ 2019નાં અંતિમ દિવસે દેશભરમાં થશે થર્ટી ફર્સ્ટની ઉજવણી….નશામાં ધુત લોકોને પકડવા ટ્રાફિક પોલીસ જવાનો રહેશે તૈનાત

થર્ટી ફર્સ્ટને લઇને તંત્ર સજ્જ

—————-

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.