નાગપુરમાં સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટીસ એસએ બોબડે દ્વારા યુનિવર્સિટી પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીનાં સામાજીક મહત્વ વિશે ગહન વાત કરાતા કહેવામાં આવ્યું હતું કે, યુનિવર્સિટીઓ ફક્ત ઇંટ અને પથ્થરોનું ચણતર નથી. ચોક્કસપણે, યુનિવર્સિટીઓ એસેમ્બલી લાઇનના ઉત્પાદન એકમની જેમ કાર્ય કરશે નહીં. સૌથી અગત્યનું છે કે, યુનિવર્સિટીનો વિચાર આપણે સમાજમાં અને સમાજ તરીકે શું પ્રાપ્ત કરવા માંગીએ છીએ તે પ્રતિબિંબિત કરે છે.
CJI SA Bobde in Nagpur: Universities are not about brick & mortar only. Certainly, universities are not supposed to function like an assembly line production unit. Most importantly, the idea of a university reflects what we want to achieve as a society. pic.twitter.com/2CGjsmsBlQ
— ANI (@ANI) January 18, 2020
આપને જણાવી દઇએ કે, સાપ્રાંત સમયમાં અનેક વિવિધ બાબતોને લઇને જો કોઇ સંસ્થા વિવાદોમાં રહ્યું હોય તો તે યુનિવર્સિટી છે. દેશની વિવિધ યુનિવર્સિટીઓમાં અનેક વિવિધ પ્રકારનાં રંગો સાપ્રાંત સમયમાં જોવામાં આવ્યા છે. અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી દ્વારા જે રીતે દેશનાં સાપ્રાંત પ્રશ્નોને લઇને પ્રતિક્રિયાઓ જોવામાં આવી છે તે સંદર્ભમાં CJI દ્વારા મુક ઇશારો કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
