Not Set/ CJI – એસએ બોબડે દ્વારા યુનિવર્સિટીને લઇને નાગપુરમાં કહેવામાં આવી આ મોટી વાત

નાગપુરમાં સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટીસ એસએ બોબડે દ્વારા  યુનિવર્સિટી પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીનાં સામાજીક મહત્વ વિશે ગહન વાત કરાતા કહેવામાં આવ્યું હતું કે,  યુનિવર્સિટીઓ ફક્ત ઇંટ અને પથ્થરોનું ચણતર નથી. ચોક્કસપણે, યુનિવર્સિટીઓ એસેમ્બલી લાઇનના ઉત્પાદન એકમની જેમ કાર્ય કરશે નહીં. સૌથી અગત્યનું છે કે, યુનિવર્સિટીનો વિચાર આપણે સમાજમાં અને સમાજ તરીકે શું પ્રાપ્ત કરવા માંગીએ છીએ તે […]

Top Stories India

નાગપુરમાં સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટીસ એસએ બોબડે દ્વારા  યુનિવર્સિટી પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીનાં સામાજીક મહત્વ વિશે ગહન વાત કરાતા કહેવામાં આવ્યું હતું કે,  યુનિવર્સિટીઓ ફક્ત ઇંટ અને પથ્થરોનું ચણતર નથી. ચોક્કસપણે, યુનિવર્સિટીઓ એસેમ્બલી લાઇનના ઉત્પાદન એકમની જેમ કાર્ય કરશે નહીં. સૌથી અગત્યનું છે કે, યુનિવર્સિટીનો વિચાર આપણે સમાજમાં અને સમાજ તરીકે શું પ્રાપ્ત કરવા માંગીએ છીએ તે પ્રતિબિંબિત કરે છે.

આપને જણાવી દઇએ કે, સાપ્રાંત સમયમાં અનેક વિવિધ બાબતોને લઇને જો કોઇ સંસ્થા વિવાદોમાં રહ્યું હોય તો તે યુનિવર્સિટી છે. દેશની વિવિધ યુનિવર્સિટીઓમાં અનેક વિવિધ પ્રકારનાં રંગો સાપ્રાંત સમયમાં જોવામાં આવ્યા છે. અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી દ્વારા જે રીતે દેશનાં સાપ્રાંત પ્રશ્નોને લઇને પ્રતિક્રિયાઓ જોવામાં આવી છે તે સંદર્ભમાં CJI દ્વારા મુક ઇશારો કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.