Morning Headlines
રાજ્યમાં પવનની દિશા બદલાતાં મોટા ભાગનાં શહેરોમાં વધશે ઠંડીનો પારો….નલિયા 5.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુગાર
રાજ્યમાં વધશે ઠંડીનું જોર
————————
PNB મહાકૌભાંડ બાદ કાનપુરની કંપનીનું વધુ એક કૌભાંડ….કાનપુરની 14 બેન્ક સાથે 3.5 હજાર કરોડની છેતરપિંડી નોંધાતા CBIએ નોંધાવી ફરિયાદ
3.5 હજાર કરોડનું મહાકૌભાંડ
————————
26મી જાન્યુઆરી પૂર્વે ગુજરાત બોર્ડર સહિત વિવિધ રાજ્યોમાં આતંકી હુમલાનું એલર્ટ…તો સુરક્ષા મુદ્દે અમદાવાદ એરપોર્ટ પર 30 જાન્યુઆરી સુધી વિઝિટર પાસ બંધ
30મી સુધી વિઝિટર પાસ બંધ
————————
પાટનગર ગાંધીનગરમાં CM રૂપાણીની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક…..રાજ્યમાં અનામત સહિત વિવિધ મુદ્દે થશે મહત્વની ચર્ચા
કેબિનેટની મળશે બેઠક
————————
સુરતમાં લાગેલી આગ આખરે આવી કાબૂમાં…મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિએ આપી જાણકારી,બિલ્ડીંગને સીલ કર્યા બાદ તોડી પડાશે
બેકાબૂ આગ આખરે કાબૂમાં
————————
નવસારીના સાંઢકુવા વિસ્તારમાં અંદાજીત 66 લાખનાં કાચા હીરાની લૂંટ….હાથાપાઈ કરી હીરાની બેગ લઈ ૩ શખ્સો ફરાર
66 લાખનાં કાચા હીરાની લૂંટ
————————
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
