અફઘાનિસ્તાનમાં એક પેસેન્જર વિમાન ક્રેશ થયું છે. સોમવારે સ્થાનિક સમય પ્રમાણે બપોરે 1.30 વાગ્યે એરિયાના અફઘાન એરલાઇન્સનું વિમાન પૂર્વ ગઝની પ્રાંતમાં ક્રેશ થયું હતું. વિમાન ક્રેશ થયું તે ક્ષેત્ર તાલિબાનના નિયંત્રણ હેઠળ છે. અત્યારે જાનહાનિની જાણકારી મળી નથી.
હાલ આ અકસ્માતમાં કેટલા લોકોના મોત થયા છે તે વિશે કંઇ કહી કેહવાય શકે નહિ.પરંતુ આ પ્રકારની ઘટનાથી કોઈની જિંદગી બચી શકે તેવી આશા ઓછી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના તે વિસ્તારમાં બની છે જ્યાં તાલિબાનનો કબજો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માતની જગ્યાએ સ્પેશ્યલ ફોર્સ મોકલવામાં આવશે.
A passenger aircraft has crashed in Deh Yak district of Ghazni province (#Afghanistan), said a member of the local provincial council: TOLOnews
— ANI (@ANI) January 27, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
