- પંચાગ
| તારીખ | તા. 3 ફેબ્રુઆરી 2020, સોમવાર |
| તિથિ | મહા સુદ નોમ |
| રાશિ | વૃષભ (બ, વ, ઉ) |
| નક્ષત્ર | કૃત્તિકા |
| યોગ | બ્રહ્મા |
| કરણ | બાલવ |
દિન મહિમા –
- શ્રીહરિ જયંતી
- વૈધૃતિ અને મહાપાત યોગ સવારે 11.04 થી સાંજે 5.36
- શુભ ચોઘડીયું સવારે 10.07 થી 11.30
- રાહુકાલ સવારે 7.30 થી 9.00
મેષ (અ,લ,ઈ) –

- ધનલાભ થઈ શકે છે
- પરદેશની આવકો થાય
- પ્રવાસની શક્યતા વધુ છે
- સંધ્યા સમયે વધુ રાહત જણાય
વૃષભ (બ,વ,ઉ) –

- મોટાભાઈ બહેનથી લાભ
- પોતાનો સ્વાર્થ વધુ જણાય
- બ્લડ પ્રેશરથી સાવધાન
- ઉશ્કેરાટ ઉપર કાબૂ રાખવો
મિથુન (ક,છ,ઘ) –

- પારિવારીક સમસ્યા જણાય
- જીભના ચાંદાથી સાચવવું
- નાણાં ફસાઈ જવાની શક્યતા
- સાવધાની રાખવી
કર્ક (ડ,હ) –

- લાભ સ્થાન પ્રબળ છે
- કાર્યમાં લાભ મળે
- નવી તકો પ્રાપ્ત થાય
- જીવનસાથી સાથે મતભેદ થઈ શકે
સિંહ (મ,ટ) –

- આરોગ્ય જાળવવું
- નોકરીમાં મતભેદ થાય
- અધિકારી સાથે સુમેળ રાખવો
- લોન સંબંધી કાર્યો અટવાય
કન્યા (પ,ઠ,ણ) –

- નવી નોકરી મળી શકે
- મિત્રો સાથે પ્રવાસ
- ટ્રાન્સપોર્ટના વેપારીને લાભ
- ઈલેક્ટ્રોનિકના વેપારીઓને લાભ
તુલા (ર,ત) –

- થોડી ચિંતા સતાવે
- શરદી ખાંસીથી સાચવવું
- જળ પ્રવાસમાં સાવધાની
- માતાનું આરોગ્ય જાળવવું
વૃશ્ચિક (ન,ય) –

- જીવનસાથી દ્વારા લાભ
- સંબંધોથી લાભ
- પ્રેમ સંબંધ થઈ શકે
- ફિલ્મ કે મોજમજા કરવાનો અવસર મળે
ધન (ભ,ધ,ફ,ઢ) –

- ભાષામાં સાવધાની રાખજો
- વિરોધની ભાષા ન બોલતા
- સ્થળાંતરના યોગ છે
- નાણાંકીય અવરોધ સર્જાઈ શકે
મકર (ખ,જ) –

- મિત્રાચારી પ્રેમમાં પલટાઈ શકે
- વેપારમાં વૃદ્ધિ
- ફેશન સાથે જોડાયેલા લાભ
- સાંજે થોડી ચિંતા સતાવે
કુંભ (ગ,શ,સ,ષ) –

- ઘરમાં વિવાદ થઈ શકે
- લાગણીના સંબંધો જોખમાય
- ખોટો ઉચાટ ન કરવો
- શાંતિથી દિવસ પસાર કરવો
મીન (દ,ચ,ઝ,થ) –

- વિદ્યાર્થીઓને પ્રવાસ થાય
- કાર્યમાં પ્રગતિ જણાય
- મન થોડું અશાંત રહે
- કોઈના જામીન ન થવું
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
