Not Set/ Mantavya News bell 03/02/2020 સવારનાં મુખ્ય સમાચાર

6.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર…અમદાવાદમાં 13.2 તો રાજકોટમાં 11.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન ઠંડા પવનો સાથે વધી ઠંડી —————— દિલ્હીનાં જામિયા યૂનિવર્સિટીનાં ગેટ નંબર 5 બહાર ફાયરિંગ….સ્કૂટી સવાર બે યુવકો પર આરોપ જામિયામાં ફરી ગોલીકાંડ —————— લંડનમાં નકલી ફિદાયીન જેકેટ પહેરેલાં આતંકીએ ચાકૂથી હુમલો કરતાં બે ઇજાગ્રસ્ત….પોલીસે આતંકીને માર્યો ઠાર આખરે આતંકી મરાયો ઠાર —————— […]

Top Stories

6.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર…અમદાવાદમાં 13.2 તો રાજકોટમાં 11.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન
ઠંડા પવનો સાથે વધી ઠંડી
——————
દિલ્હીનાં જામિયા યૂનિવર્સિટીનાં ગેટ નંબર 5 બહાર ફાયરિંગ….સ્કૂટી સવાર બે યુવકો પર આરોપ
જામિયામાં ફરી ગોલીકાંડ
——————
લંડનમાં નકલી ફિદાયીન જેકેટ પહેરેલાં આતંકીએ ચાકૂથી હુમલો કરતાં બે ઇજાગ્રસ્ત….પોલીસે આતંકીને માર્યો ઠાર
આખરે આતંકી મરાયો ઠાર
——————
રાજધાની દિલ્હીમાં વડાપ્રધાન મોદી એકબાજુ સંબોધશે સભા…તો મુખ્યમંત્રી રૂપાણીમાં દિલ્હીમાં કરશે ઝંઝાવાતી પ્રચાર
મોદી-રૂપાણીનો પ્રચંડ પ્રચાર
——————
LIC ભાગીદારીનાં સરકારનાં નિર્ણય સામે મેદાનમાં કર્મચારીઓ…LIC વેચવા સામે ચાર ફેબ્રુઆરીથી જનઆંદોલનની શરૂઆત
LIC કર્મીનું જન આંદોલન
——————
ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પહેલ….રાજભવનમાં ગીરની ગાય,સ્ટાફનાં બાળકોને પીવડાવશે દુધ
ગોભકત ગવર્નરની પહેલ
——————

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.