9.2 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર….તો અમદાવાદમાં 14.3 અને રાજકોટમાં 12.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન
કોલ્ડવેવનો સપાટો યથાવત
—————-
દિલ્હી વિધાનસભા ચૂંટણી મુદ્દે વડાપ્રધાન મોદી કરશે જંગીસભા…તો મુખ્યમંત્રી રૂપાણી પણ દિલ્હીમાં કરશે સઘન પ્રચાર
રાજધાની બન્યું રણસંગ્રામ
—————-
LICનાં હિસ્સાને વેચવા મામલે આજથી જનઆંદોલનની શરૂઆત….રાજ્યભરમાં LICનાં કર્મચારીઓ કરશે વિરોધ પ્રદર્શન
જનઆંદોલનની શરૂઆત
—————-
અનામત આંદોલનને જીગ્નેશ મેવાણીનું સમર્થન…આગામી 24મીએ આદિવાસીઓ કરશે વિધાનસભાનો ઘેરાવ
આંદોલન માર્ગે આદિવાસીઓ
—————-
કોરોના વાયરસનાં કહેરને લીધે મૃત્યુઆંક 425ને પાર…તો રાજકોટથી ચીન આવેલા 57 ગુજરાતીઓ ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા
મૃત્યુઆંક 425ને પાર
—————-
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર હરેશ ઝાલાને કથિત ઓડિયો ક્લીપ મુદ્દે વુમન હેરેસમેન્ટ સેલે આપી ક્લીન ચિટ…વિદ્યાર્થીની અને પ્રોફેસરે ક્લીપ પોતાની ન હોવાનું જણાવતા અપાઈ ક્લીનચિટ
પ્રોફેસરને મળી ક્લીનચિટ
—————-
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
