Not Set/ સુરત/ એસટી  વોલ્વો  બસ ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ ગઇ છે, અકસ્માત થાય તો કોની જવાબદારી ..?

21 એસટી વોલ્વો ફિટનેસ ટેસ્ટમાં નાપાસ બસમાં અનેક ખામીઓ નીકળી લેમિનેટ ગ્લાસના બદલે ટફન ગ્લાસનો ઉપયોગ કરાયો હેડલાઈટ ગ્લાસ તૂટેલા મળ્યા સાઈડ માર્કર બંધ હાલતમાં હતા ડેકી લાઇટમાં વાયર ખુલ્લા હતા બેટરીના બોક્સ ખુલ્લા જણાયા સ્પેર વ્હીલ નહોતા, જમ્પર અને મડગાર્ડ પણ ડેમેજ હતા સુરતમાં 21  એસટી  વોલ્વો  બસ ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ ગઇ છે. એસટી […]

Gujarat Surat
  • 21 એસટી વોલ્વો ફિટનેસ ટેસ્ટમાં નાપાસ
  • બસમાં અનેક ખામીઓ નીકળી
  • લેમિનેટ ગ્લાસના બદલે ટફન ગ્લાસનો ઉપયોગ કરાયો
  • હેડલાઈટ ગ્લાસ તૂટેલા મળ્યા
  • સાઈડ માર્કર બંધ હાલતમાં હતા
  • ડેકી લાઇટમાં વાયર ખુલ્લા હતા
  • બેટરીના બોક્સ ખુલ્લા જણાયા
  • સ્પેર વ્હીલ નહોતા, જમ્પર અને મડગાર્ડ પણ ડેમેજ હતા

સુરતમાં 21  એસટી  વોલ્વો  બસ ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ ગઇ છે. એસટી નિગમે વોલ્વો બસોની ચકાસણી કરતા અનેક ખામી જણાઈ હતી, જેમાં ફ્રન્ટ ગ્લાસ લેમિનેટેડ હોવાના બદલે ટફન ગ્લાસવાળા જણાયા હતા.  આ ઉપરાંત અનેક અન્ય ખામીઓ પણ આ અબસ માં જોવા મળી હતી.

બસોની હેડલાઈટ ગ્લાસ તૂટેલા જોવા મળ્યા હતા. સાઈડ માર્કર બંધ હાલતમાં હતા. ડેકી લાઇટમાં વાયર ખુલ્લા હતા. બેટરીના બોક્સ ખુલ્લા જણાયા હતા. સ્પેર વ્હીલ તો હતા જ નહિ. તો  જમ્પર અને મડગાર્ડ પણ ડેમેજ હતા. મોટાભાગ ની વોલ્વોમાં ફાયર સેફટી, ફર્સ્ટ એડ, મોબાઈલ ચાર્જર, સીટ સહીત અનેક ખામીઓ જોવા મળી હતી.

આ સ્થિતિમાં જો કોઈ દુર્ઘટના સર્જાય તો ડ્રાઇવર-પેસેન્જરોને ઈજા પહોંચી શકે છે. અધિકારીઓએ કોન્ટ્રકટર કોન્ડુસ્કર ટ્રાવેલ્સ કંપનીને સાત દિવસમાં જવાબ આપવા નોટિસ ફટકારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન