Not Set/ ભરૂચ/ સફાઈ કરતા સમયે કામદારને લાગ્યો કરંટ, ઘટના સ્થળે જ મોત

ભરૂચ: વીજ કરંટ લાગતા કામદારનું મોત તેલોડ સબ સ્ટેશનમાં કરંટ લાગતા મોત સફાઈ કરતા સમયે કામદારને કરંટ લાગતા મોત ઝઘડિયા પોલીસે વધુ તપાસ હાથધરી રાજ્યમાં અવારનવાર કરંટ લાગવાની ઘટના સામે આવતી રહે છે, ત્યારે વધુ એક ઘટના સામે આવી છે, જ્યાં સફાઈ કરતા સમયે કામદારને કરંટ લગતા કામદારનું મોત નીપજ્યું છે.જણાવી દઈએ કે ભરૂચના ઝઘડિયા […]

Gujarat Others
  • ભરૂચ: વીજ કરંટ લાગતા કામદારનું મોત
  • તેલોડ સબ સ્ટેશનમાં કરંટ લાગતા મોત
  • સફાઈ કરતા સમયે કામદારને કરંટ લાગતા મોત
  • ઝઘડિયા પોલીસે વધુ તપાસ હાથધરી

રાજ્યમાં અવારનવાર કરંટ લાગવાની ઘટના સામે આવતી રહે છે, ત્યારે વધુ એક ઘટના સામે આવી છે, જ્યાં સફાઈ કરતા સમયે કામદારને કરંટ લગતા કામદારનું મોત નીપજ્યું છે.જણાવી દઈએ કે ભરૂચના ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારના તેલાડ બસ સ્ટેશનમાં વીજ કરંટ લાગતા એક કામદારનું મોત ઘટના સ્થળે જ નીપજ્યુ હતુ.સફાઈ કરતા સમયે કામદારને કરંટ લાગતા મોત થયુ હતુ. આ મામલા અંગે ઝઘડિયા પોલીસે ઘટના સ્થળે પહોચી આગળ તપાસ હાથ ધરી હતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.