Mantavya News Bell 01/02/2020, સવારનાં મુખ્ય સમાચારો…..Morning Headlines with મંતવ્ય…..
8.0 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર….તો અમદાવાદમાં 13.4 અને રાજકોટમાં 10.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન
8.0 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર
—
દિલ્હીની 70 સીટો માટે વિધાનસભાની ચૂંટણી….આપ,ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થશે કાંટાની ટક્કર
દિલ્હી વિધાનસભાની ચૂંટણી
—
કેરળ બજેટનાં કવર પર ગાંધીહત્યાનું ચિત્ર છાપતા વિવાદ….ગાંધીજીની હત્યા કોણે કરી લોકોને યાદ રહે માટે તસવીર પ્રસિદ્ધ કરવાનો કેરળ સરકારનો બચાવ
બજેટ કવર પર ગાંધીહત્યાનું ચિત્ર
—
વડાપ્રધાન મોદીનાં ડ્રીમ પ્રોજેકટ બુલેટ ટ્રેન મુદ્દે મહેસુલ મંત્રી કૌશિક પટેલનું નિવેદન….બુલેટ ટ્રેન પ્રોજેકટ જમીન અધિગ્રહણનું 80 ટકા કામ પૂર્ણ
મોદીનો ડ્રીમ પ્રોજેકટ બુલેટ ટ્રેન
—
ગુજરાતમાં હવે દસ્તાવેજ રજિસ્ટ્રેશન માટે હવે તારીખ મળી શકશે ઓનલાઇન….તો સરકારી જમીન પરનાં દબાણો દુર કરવા કડક કાર્યવાહીનો લેવાયો નિર્ણય
તારીખ મળશે ઓનલાઇન
—
મંતવ્ય ન્યૂઝના અહેવાલથી જાગ્યું વહીવટી તંત્ર,..બનાસકાંઠામાં ગઈકાલે તૂટેલી કેનાલ ફરીથી થઈ રિપેર – મંતવ્ય ન્યૂઝ ઇમ્પેક્ટ
હંમેશા જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે……………
https://www.facebook.com/mantavyanews/videos/183852032704449/?t=15
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
