Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ IPL 2020/ RCBનાં નવા લોગો પર જસપ્રીત બુમરાહે કર્યુ ટ્રોલ

રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) એ આઈપીએલની એક એવી ટીમ છે જેની પાસે વિરાટ કોહલી જેવો ખેલાડી હોવા છતાં તે ક્યારેય ખિતાબ મેળવી શકી નથી. આગામી સીઝન શરૂ થવા માટે હવે વધુ દિવસો બાકી નથી અને આ વખતે તેમનું નસીબ ઉલટાવવા માટે આરસીબી વધુ ગંભીર દેખાઈ રહી છે. ટીમે તેનો લોગો પણ બદલી નાખ્યા છે, જેણે […]

February 15, 2020hardik shah
Uncategorized

રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) એ આઈપીએલની એક એવી ટીમ છે જેની પાસે વિરાટ કોહલી જેવો ખેલાડી હોવા છતાં તે ક્યારેય ખિતાબ મેળવી શકી નથી. આગામી સીઝન શરૂ થવા માટે હવે વધુ દિવસો બાકી નથી અને આ વખતે તેમનું નસીબ ઉલટાવવા માટે આરસીબી વધુ ગંભીર દેખાઈ રહી છે. ટીમે તેનો લોગો પણ બદલી નાખ્યા છે, જેણે શુક્રવારે ટ્વિટર પર ઘણી સનસનાટી મચાવી હતી.

ફ્રેન્ચાઇઝીએ તેની નવી જર્સી ડિઝાઇન પણ શરૂ કરી અને ચાહકોની પ્રતિક્રિયાઓને સોશિયલ મીડિયા પર શેર કરી. આ દરમિયાન જસપ્રિત બુમરાહની નજર પણ આરસીબીનાં નવા લોગો પર પડી છે અને તેણે બેંગ્લોર બેસ્ટ ફ્રેન્ચાઇઝને ટ્રોલ કરતા પોસ્ટ કરી છે. બુમરાહ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) તરફથી રમે છે.

નવા લોગોમાં સિંહનાં માથા પર શાહી વંશને દર્શાવતો તાજ બતાવવામાં આવ્યો છે. નવા લોગોનો અર્થ કહેવામાં આવ્યો છે – ગૌરવપૂર્ણ અને પડકારોની ભાવનાથી ભરપૂર.’ આ સાથે, ફ્રેન્ચાઇઝી આ વખતે પણ  નસીબ બદલવાની આશા કરી રહી છે કે ત્રણ વખતનાં ફાઇનલિસ્ટ માટે આ વખતે ફેરફાર થશે અને પ્રથમ વખત તેઓ પ્રખ્યાત ટ્રોફી મેળવવાની આશા રાખવામા આવી રહી છે.

દરમિયાન બુમરાહે પણ લોગોને ‘કૂલ’ ગણાવ્યો હતો. જોકે, તેણે ટૂંક સમયમાં મૈત્રીપૂર્ણ રીતે આરસીબીને ટ્રોલ કર્યું હતું. બુમરાહે કહ્યું કે લોગોમાં સિંહનું એક્શન તેની બોલિંગ એક્સન જેવુ જ છે. બુમરાહે ઇન્સ્ટાગ્રામ પર આ રમૂજી ટિપ્પણી કરી હતી, “કૂલ લોગો. મારી બોલિંગ એક્શન સાથે પણ એવુ લાગે છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.

Post navigation

રેસીપી/ આજે ટ્રાય કરો તીખી તમતમતી બાજરાની ખીચડી
કાશ્મીર મામલે તુર્કીનાં રાષ્ટ્રપતિને ભારતનો તિખો જવાબ – “અમારી આંતરિક બાબતોમાં દખલ ન કરો”

More Posts

Not Set/ પીએમ મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

July 20, 2017mantavya

Not Set/ હાર્દિકના રાજ્ય સરકાર પર ચાબખા, કહ્યું નલિયાકાંડ દબાવા રાજકોટમાંથી બોમ્બ મળ્યો

July 20, 2017mantavya

Not Set/ Lenovo Phab 2 ભારતમાં લૉંચ, મધ્યમ વર્ગના લોકોને પોશાય તેવી કિમતના ફોનના ફિચર જાણો

July 20, 2017mantavya

Not Set/ આજે PM મોદી કરશે આત્મનિર્ભર UP રોજગાર અભિયાનનો શુભારંભ, બનશે એક નવો રેકોર્ડ

June 26, 2020mansi patel

Not Set/ યૂપીમાં થશે કૉંગ્રેસ-સપાનું ગઠબંધન,ગુલામ નબી આઝાદે કરી જાહેરાત

July 20, 2017mantavya

Not Set/ દિલ્હી/ CM કેજરીવાલ આજે નહીં મનાવે જન્મદિવસ, જાણો શું છે કારણ

August 16, 2020Bhavesh Vyas

Not Set/ #CoronaUpdateIndia/ કોવિડ -19 દર્દીઓની સંખ્યા 52 લાખને પાર, રિકવરી રેટ 78.86 ટકા

September 19, 2020Bhavesh Vyas

Not Set/ કેવી રહેશે આપની 28/06/2020, વાંચો રાશિ ભવિષ્ય

June 28, 2020harshjit jani

કમોસમી વરસાદ/ મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો વહેલી સવારથી વીજળીના કડાકા સાથે વરસાદ ઠંડા પવન સાથે ધીમીધારે વરસાદ ધામોદ,લાલસર વખતપુરમાં વરસાદ આંબાની કેરી ખરી પાડતા ખેડૂતો ચિંતામાં કેરી સહિત અન્ય પાકને નુકસાન ની ભીતિ

April 29, 2023jani

Not Set/ કેરળના ત્રિશૂરના પ્રાણીસંગ્રહાલયમાં વધુ એક વાઘણનું મોત

July 20, 2017mantavya
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy