Not Set/ #કોરોનાવાઈરસ/ રાજ્યમાં પોઝિટિવ કેસ વધતા ચાંદખેડામાં આવેલું GTU કેમ્પસ સંપૂર્ણ બંધ

રાજયમાં કોરોના વાઈરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં 5400 થી વધુ કેસ નોધાઇ ચુક્યા છે. જેમાં પણ સૌથી વધુ કેસ અમદાવાદ ખાતે નોધાયા છે. કોરોનાના કારણે શહેરમા પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પોઝિટિવ દર્દીઓ વધતા ચાંદખેડા વિશ્કર્મા કોલેજ હોસ્ટેલમાં કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યું હતું જેથી અત્યાર સુધી કેમ્પસમાં 33 ટકા સ્ટાફ […]

Ahmedabad Gujarat

રાજયમાં કોરોના વાઈરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં 5400 થી વધુ કેસ નોધાઇ ચુક્યા છે. જેમાં પણ સૌથી વધુ કેસ અમદાવાદ ખાતે નોધાયા છે. કોરોનાના કારણે શહેરમા પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

પોઝિટિવ દર્દીઓ વધતા ચાંદખેડા વિશ્કર્મા કોલેજ હોસ્ટેલમાં કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યું હતું જેથી અત્યાર સુધી કેમ્પસમાં 33 ટકા સ્ટાફ સાથે કામગીરી ચાલી રહી હતી પરંતુ હવે ચાંદખેડા રેડ ઝોનમાં આવતા કેમ્પસને સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે. વિશ્કર્મા કોલેજ હોસ્ટેલના કોવિડ સેન્ટરમાં પોઝિટિવ કેસ વધતા કેમ્પસ બંધ રાખવાની સૂચના અપાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.