Not Set/ લોકડાઉન હળવું થયું છે, કોરોનાનો કહેર નહીં; સાબરકાંઠા માટે માઠા સમાચાર આવ્યા સામે…

લોકો માટે ચેતીને ચાલવા જેવા માઠા સમાચાર સાબરકાંઠામાંથી સામે આવી રહ્યા છે. લોકડાઉન હળવુ થયુ છે કોરોનાનો કહેર નહી. આ વાત સાબરકાંઠાથી સામે આવતા સમચારનાં માધ્યમથી પુષ્ટ થાય છે. જી હા, સાબરકાંઠા જિલ્લા માટે માઠા સમાચાર આવ્યા છે. સાબરકાંઠામાં કોરોનાથી SRP જવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. સાબરકાંઠાનાં એસઆરપી જવાન ગાંધીનગર ખાતે ફરજ બજાવતા હતા. 2 દિવસ અગાઉ જવાનનો કોરોના […]

Gujarat Others

લોકો માટે ચેતીને ચાલવા જેવા માઠા સમાચાર સાબરકાંઠામાંથી સામે આવી રહ્યા છે. લોકડાઉન હળવુ થયુ છે કોરોનાનો કહેર નહી. આ વાત સાબરકાંઠાથી સામે આવતા સમચારનાં માધ્યમથી પુષ્ટ થાય છે. જી હા, સાબરકાંઠા જિલ્લા માટે માઠા સમાચાર આવ્યા છે. સાબરકાંઠામાં કોરોનાથી SRP જવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. સાબરકાંઠાનાં એસઆરપી જવાન ગાંધીનગર ખાતે ફરજ બજાવતા હતા. 2 દિવસ અગાઉ જવાનનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો. જવાનનું આજે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….