Not Set/ સુરેન્દ્રનગર/ સાયલા તાલુકામાં કોરોનાના વધુ 3 કેસ નોંધાતા લોકો ફફડી ઉઠ્યા

સુરેન્દ્રનગરમાં  આજે વધુ  3 પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા તંત્ર દોડતું થયું  છે.સુદામડા ગામમાં 1 અને નાના સખપર ગામમાં 2 કેસ છે.ત્રણેય દર્દીઓને સારવાર સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. અત્યાર સુધી સુરેન્દ્રનગરમાં 13  કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે આપને જણાવી દઈએ કે હાલ […]

Gujarat Others

સુરેન્દ્રનગરમાં  આજે વધુ  3 પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા તંત્ર દોડતું થયું  છે.સુદામડા ગામમાં 1 અને નાના સખપર ગામમાં 2 કેસ છે.ત્રણેય દર્દીઓને સારવાર સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. અત્યાર સુધી સુરેન્દ્રનગરમાં 13  કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે

આપને જણાવી દઈએ કે હાલ ત્રણેય દર્દીઓ સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઉલ્લેખીનીય છે આ અગાઉ 18મી મેના રોજ સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોનાના 5 કેસ નોંધાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.