Not Set/ એક્ટ્રેસ શિવાંગી જોશીના દાદાનું થયું નિધન, લખી ઈમોશનલ પોસ્ટ

પ્રખ્યાત ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ‘માં નાયરાનો રોલ ભજવનાર અભિનેત્રી શિવાંગી જોશીના દાદાનું નિધન થયું છે. તેણે સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ લખીને તેના દાદાને ગુમાવવાનું દુઃખ વ્યક્ત કર્યું છે. શિવાંગી જોશીએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટેટસ લખ્યું, ‘દુર્ભાગ્ય છે કે મેં ગઈકાલે મારા દાદા ગુમાવ્યાં.. મને આશા છે કે તે હસતાં રહે અને આકાશમાંથી […]

Uncategorized

પ્રખ્યાત ટીવી શો યે રિશ્તા ક્યા કહલાતા હૈમાં નાયરાનો રોલ ભજવનાર અભિનેત્રી શિવાંગી જોશીના દાદાનું નિધન થયું છે. તેણે સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ લખીને તેના દાદાને ગુમાવવાનું દુઃખ વ્યક્ત કર્યું છે.

શિવાંગી જોશીએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટેટસ લખ્યું, ‘દુર્ભાગ્ય છે કે મેં ગઈકાલે મારા દાદા ગુમાવ્યાં.. મને આશા છે કે તે હસતાં રહે અને આકાશમાંથી અમને જુએ.

shivangi joshi

શિવાંગી જોશીએ શેર કર્યું સ્ટેટસ

આપને જણાવી દઈએ કે શિવાંગી જોશી તેમના પરિવાર સાથે લોકડાઉનમાં ઘરે (દહેરાદૂન) છે. તાજેતરમાં જ તેણે તેનો જન્મદિવસ પરિવાર સાથે ઉજવ્યો હતો. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના ફોટા અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.

Yeh Rishta Kya Kehlata Hai: A little ray of hope for Kaira Maha ...

શિવાંગી જોશી સીરીયલ યે રિશ્તા ક્યા કહલાતા હૈમાં નાયરાની ભૂમિકા ભજવીને પ્રખ્યાત થઈ હતી. દર્શકોએ તેની અને મોહસીન ખાનની જોડી ખુબ જ પસંદ કરી.

YRKKH: Naira's love angel Sakshi's entry mending KaIra's broken ...

આ શો સિવાય તે બેગુસરાય‘, ‘લવ બાય ચાન્સસહિત અનેક સિરિયલોમાં જોવા મળી છે. તે મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી ચુકી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.