Not Set/ આરાધ્યાએ ઐશ્વર્યાને કેવી અણમોલ ગીફ્ટ આપી, જુઓ

મુંબઇ, ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચને તાજેતરમાં તેમની પ્રિય પુત્રી આરાધ્યાનો જન્મદિવસ મનાવ્યો હતો.આ સેલિબ્રેશનના ન્યુઝ ચારેબાજુ ફેલાયા પછી તેમાં નવી અપડેટ એ છે કે ઐશ્વર્યાએ સોશિઅલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે અને કહ્યું કે આ ભેટ આપીને આરાધ્યાએ તેમને સરપ્રાઈઝ કરી દીધી છે. ખરેખર, આરાધ્યાએ તેની માતા માટે ક્રાઉન બનાવ્યું છે, જેના પર […]

Uncategorized

મુંબઇ,

ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચને તાજેતરમાં તેમની પ્રિય પુત્રી આરાધ્યાનો જન્મદિવસ મનાવ્યો હતો.આ સેલિબ્રેશનના ન્યુઝ ચારેબાજુ ફેલાયા પછી તેમાં નવી અપડેટ એ છે કે ઐશ્વર્યાએ સોશિઅલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે અને કહ્યું કે આ ભેટ આપીને આરાધ્યાએ તેમને સરપ્રાઈઝ કરી દીધી છે.

ખરેખર, આરાધ્યાએ તેની માતા માટે ક્રાઉન બનાવ્યું છે, જેના પર આરાધ્યાએ લખ્યું છે કે વિશ્વના શ્રેષ્ઠ મમ્મી. સીધી વસ્તુ છે કે ઐશ્વર્યા પુત્રીની આ ગીફ્ટથી ખૂબ ખુશ થઇ ગઈ અને આ પોસ્ટમાં તેમની ખુશી સ્પષ્ટ રીતે મહેસુસ કરી શકાય છે. ઐશ્વર્યા લખે છે – એક સરપ્રાઈઝ, જેણે બનાવી મારી દુનિયા (પુત્રી આરાધ્યા)એ… ખુબ જ પ્યાર મારી ડાર્લિંગ આરાધ્યા અને આ અનમોલ ક્રાઉન માટે થેંક્યું!!

https://www.instagram.com/p/BqXzNoNHt6T/?utm_source=ig_embed

ઐશ્વર્યાએ બર્થ ડે સેલિબ્રેશન એક સંસ્થાના કેટલાક બાળકોના સાથે કર્યું હતું. આ પ્રસંગ પર

https://www.instagram.com/p/BqZzZ9pHEH0/?utm_source=ig_embed

આરાધ્યાએ તેના અંદાજથી બધાના દિલ જીતી લીધા હતા. આ તસ્વીરમાં તમે જોઈ શકો છો કે નાની આરાધ્યા કંઈ રીતે તેની નાનીને પ્યાર જતાવી રહી છે.

સાત વર્ષની આરાધ્યા એક સ્ટાર કિડ્સના રૂપમાં ખુબ જ લોકપ્રિય છે અને તેની તસ્વીર ખુબ જ પસંદ કરવામાં આવે છે.