Not Set/ RBI ગવર્નર શક્તિકાંત દાસ આજે સવારે 10 વાગ્યે કરશે પ્રેસ કોન્ફરન્સ

દેશમાં લગભગ બે મહિનાથી કોરોના વાયરસનાં કારણે લોકડાઉન ચાલી રહ્યુ છે. લોકડાઉનને કારણે દેશ મોટી આર્થિક મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. આ લોકડાઉનથી તમામ ઉદ્યોગ વ્યવસાયો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. કરોડો લોકોનું રોજગાર છીનવાઇ ગયું છે, ગરીબો આનાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. દરમિયાન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનાં ગવર્નર શક્તિકાંત દાસ આજે સવારે 10 વાગ્યે […]

Business

દેશમાં લગભગ બે મહિનાથી કોરોના વાયરસનાં કારણે લોકડાઉન ચાલી રહ્યુ છે. લોકડાઉનને કારણે દેશ મોટી આર્થિક મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. આ લોકડાઉનથી તમામ ઉદ્યોગ વ્યવસાયો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. કરોડો લોકોનું રોજગાર છીનવાઇ ગયું છે, ગરીબો આનાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે.

દરમિયાન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનાં ગવર્નર શક્તિકાંત દાસ આજે સવારે 10 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ કરશે. માનવામાં આવે છે કે આ દરમિયાન તે દેશની બગડતી અર્થવ્યવસ્થા અંગે ભારતીય રિઝર્વ બેંક દ્વારા લેવામાં આવતા પગલાઓ વિશે માહિતી આપી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.