Not Set/ શેરબજારમાં વોલેટિલિટી, 479 કંપનીમાંથી 65 ટકાના શેરોમાં ગાબડા

આ વર્ષની શરૂઆતથી જ દેશમાં લોકસભા ચૂંટણી 2019 ના માહોલની સાથોસાથ વૈશ્વિક સ્તરે પણ કેટલાક પરિબળોને કારણે શેરબજારમાં સતત વોલેટિલિટી જોવા મળી રહી છે. આ દિશામાં જ માર્ચ મહિનામાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન વિવિધ પરિબળો વચ્ચે શેરબજારમાં ઉદ્દભવેલા માહોલ વચ્ચે ૫૦૦ જેટલી કંપનીઓના પ્રમોટરોએ તેમના હિસ્સામાં વધારો કર્યો હતો. જો કે, તેમાંથી ૬૫ ટકા […]

Business

આ વર્ષની શરૂઆતથી જ દેશમાં લોકસભા ચૂંટણી 2019 ના માહોલની સાથોસાથ વૈશ્વિક સ્તરે પણ કેટલાક પરિબળોને કારણે શેરબજારમાં સતત વોલેટિલિટી જોવા મળી રહી છે. આ દિશામાં જ માર્ચ મહિનામાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન વિવિધ પરિબળો વચ્ચે શેરબજારમાં ઉદ્દભવેલા માહોલ વચ્ચે ૫૦૦ જેટલી કંપનીઓના પ્રમોટરોએ તેમના હિસ્સામાં વધારો કર્યો હતો. જો કે, તેમાંથી ૬૫ ટકા જેટલા કંપનીના શેરોમાં ૭૦ ટકા સુધીના ગાબડા નોંધાયા હતા. સૂચિત સમયગાળા દરમ્યાન વોલેટાલિટી વચ્ચે બજારના મુખ્ય ઇન્ડેક્સ તો ઉંચકાયા હતા પરંતુ સંખ્યાબંધ શેરોના ભાવો તૂટયા હતા. આમ, શેરબજારમાં નીચા ભાવે ઉપલબ્ધ શેરો ખરીદીને જે તે કંપનીના પ્રમોટરોએ પોતાના હિસ્સામાં વધારો કર્યો હતો.