લગ્ન જીવનમાં સેક્સ એક સમાન્ય વાત બની જાય છે પરંતુ જ્યારે સેક્સ પિરિયડ્સમાં કરવાની વાત આવે ત્યારે ઘણી સ્ત્રીઓ તેને ટાળે છે. પિરિયડ્સ વખતે ઘણી સ્ત્રીઓ વાતેવાતે ઉશ્કેરાઈ જતી હોય છે અથવા તેમને વજાઈનલ એરિયામાં કે પેટમાં દર્દ થતું હોય છે. પરંતુ રિસર્ચ એમ પણ કહે છે કે સામાન્ય દિવસોની સરખામણીએ પિરિયડ્સના સમયમાં સ્ત્રીઓ સેક્સની ઈચ્છા સૌથી વધુ થતી હોય છે. પરંતુ આ સમયમાં તેઓ દર્દની કલ્પના કરીને સેક્સ કરવાનું ટાળતી હોય છે.

એ વાત સાચી પણ છે કે પિરિયડ્સ દરમિયાન કોઈક મુવ્સમાં વાગી જવાની પણ સંભાવના રહે છે. એથી એક્સપર્ટ્સ કહે છે કે જો પિરિયડ્સ દરમિયાન સેક્સની ઈચ્છા થાય તો મહિલાઓએ માસ્ટરબેશન કરવું જોઈએ. આમ પણ પિરિયડ્સ દરમિયાન વજાઈના ભીની જ રહેતી હોય છે. આથી મહિલાઓને ફિંગરિંગ કરવામાં કે કોઈક ટોય્સ સાથે પ્લે કરવામાં કોઈ વાંધો નથી આવતો.

આ તો ઠીક એક્સપર્ટ્સ એમ પણ કહે છે કે આ સમયે મહિલાઓ આસાનીથી ચરમસીમાનો આનંદ માણી શકે છે. કારણ કે આ સમય દરમિયાન તેમના હાર્મોન્સમાં ઘણા ફેરફાર થતા હોય છે. જોકે અગેઈન એક્સપર્ટ્સ એમ પણ સલાહ આપે છે કે પિરિયડ્સના બીજા કે ત્રીજા દિવસે બને તો સેક્સ અથવા માસ્ટરબેશન ટાળવું જોઈએ. કારણ કે આ બંને દિવસોએ બ્લડ પણ વધુ પ્રમાણમાં વહેતું હોય છે અને આ કારણે પથારી બગડવાની સંભાવનાઓ પણ રહે છે અને સ્ત્રીઓને પેટમાં કે માથાનો દુખાવો પણ ઘણો રહે છે.
આથી આવી માનસિક સ્થિતિમાં સેક્સનો આનંદ લઈ શકાતો નથી. પરંતુ હા, ચોથા અને પાંચમા દિવસે જરૂર માસ્ટરબેશન કરી શકાય છે.
આ પણ વાંચો :ભાગદોડ ભરેલી લાઈફમાં કેવી રીતે રહેશો સ્વસ્થ, વાંચી લો આ ટીપ્સ
આ પણ વાંચો :શિયાળામાં આ રીતે બનાવો આમળાનો મસાલેદાર છુંદો, નોંધીલો રેસીપી….
આ પણ વાંચો :શિયાળામાં બાળકો માટે ગરમા ગરમ પનીર સમોસા આ રીતે ઘરે બનાવો
આ પણ વાંચો :આ ટીપ્સ સારા ટમેટા પસંદ કરવામાં કરશે તમારી મદદ
