સાબરકાંઠા જિલ્લામાં વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધવામાં આવ્યા છે. સાબરકાંઠાનાં વિજયનગરનાં એક 52 વર્ષીય પુરુષને કોરોના પોઝિટિવ આવતા જિલ્લામાં અત્યાર સુધી પોઝિટિવ કેસ સદી તરફ આગળ વધતા 98 પર પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાનાં કહેરનાં કારણે આત્યાર સુધીમાં જિલ્લામાં 3 લોકોનાં મોત નિપજી ચૂક્યા છે. પ્રમાણમાં શરૂઆતી મોડી એન્ટ્રી બાદ સાબકરકાંઠામાં છેલ્લા કેટલા દિવસથી સતત વધી રહેલ કોરોનાનાં પોઝિટિવ કેસ તંત્ર માટે પણ ચિંતાનો વિષય જોવામાં આવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
