Not Set/ લોકડાઉન-5 માટે રહો તૈયાર, ગૃહમંત્રીએ રાજ્યોનાં CM નાં જાણ્યા મંતવ્ય, PM મોદી સાથે ચાલી રહી છે ચર્ચા

કોરોનાવાયરસ ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે મુખ્ય પ્રધાનો સાથે વાત કર્યા બાદ પીએમ મોદી સાથે લોકડાઉનની રણનીતિ પર ચર્ચા કરી હતી. ગુરુવારે ગૃહમંત્રી અમિત શાહે તમામ મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી અને તેમનો અભિપ્રાય લીધો હતો. લોકડાઉનનો ચોથો તબક્કો આ મહિનાનાં અંતમાં 31 મે નાં રોજ સમાપ્ત થઈ રહ્યો […]

India

કોરોનાવાયરસ ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે મુખ્ય પ્રધાનો સાથે વાત કર્યા બાદ પીએમ મોદી સાથે લોકડાઉનની રણનીતિ પર ચર્ચા કરી હતી. ગુરુવારે ગૃહમંત્રી અમિત શાહે તમામ મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી અને તેમનો અભિપ્રાય લીધો હતો. લોકડાઉનનો ચોથો તબક્કો આ મહિનાનાં અંતમાં 31 મે નાં રોજ સમાપ્ત થઈ રહ્યો છે. અમિત શાહ સાથે વાત કર્યા પછી ગોવાનાં સીએમએ પણ કહ્યું છે કે લોકડાઉન બે અઠવાડિયા સુધી વધી શકે છે.