Not Set/ આણંદ/ બાકરોલ રોડ પર બાયો સાયન્સની રિસર્સ લેબોરેટરીમાં લાગી આગ

આણંદ બાયો સાયન્સની રિસર્સ લેબોરેટરીમાં આગ લાગવાની ઘટના  સામે આવી છે.  લેબોરેટરીમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. અં મામલે  યરબ્રિગેડને જાણ કરવામાં આવતા યરબ્રિગેડ ઘટનાસ્થળે પહોચી આગ પર કાબુ કરવાના પ્રયાસ હાથ ધર્યા છે. જણાવીએ કે આણંદના બાકરોલ વડતાલ રોડ પર સરદાર યુનિ.માં લેબોરેટરીમાં આગ લાગતા લોકોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. વલ્લભવિદ્યાનગર […]

Gujarat Others

આણંદ બાયો સાયન્સની રિસર્સ લેબોરેટરીમાં આગ લાગવાની ઘટના  સામે આવી છે.  લેબોરેટરીમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. અં મામલે  યરબ્રિગેડને જાણ કરવામાં આવતા યરબ્રિગેડ ઘટનાસ્થળે પહોચી આગ પર કાબુ કરવાના પ્રયાસ હાથ ધર્યા છે.

જણાવીએ કે આણંદના બાકરોલ વડતાલ રોડ પર સરદાર યુનિ.માં લેબોરેટરીમાં આગ લાગતા લોકોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. વલ્લભવિદ્યાનગર અને આણંદ ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોચી આગ પર કાબુ કરવાના પ્રયાસ હાથ ધર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.