Not Set/ Bigg Boss કન્ટેસ્ટન્ટ હિન્દુસ્તાની ભાઉએ એકતા કપૂર વિરુદ્ધ નોંધાવી FIR, જાણો શું છે કારણ

બિગબોસ સીઝન 13 થી જાણીતા બનેલા હિન્દુસ્તાની ભાઉ એ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તે બોલિવૂડનાં એક મોટા સ્ટારની પોલ ખોલવા જઈ રહ્યા છે અને તેની સામે એફઆઈઆર નોંધાવશે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટ દ્વારા તેમણે કહ્યું કે, સૌથી પહેલા દેશનાં દેશદ્રોહીઓને સાફ કરવાના છે. હિન્દુસ્તાની ભાઉ ની પોસ્ટથી ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને […]

Uncategorized

બિગબોસ સીઝન 13 થી જાણીતા બનેલા હિન્દુસ્તાની ભાઉ એ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તે બોલિવૂડનાં એક મોટા સ્ટારની પોલ ખોલવા જઈ રહ્યા છે અને તેની સામે એફઆઈઆર નોંધાવશે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટ દ્વારા તેમણે કહ્યું કે, સૌથી પહેલા દેશનાં દેશદ્રોહીઓને સાફ કરવાના છે. હિન્દુસ્તાની ભાઉ ની પોસ્ટથી ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને દરેક વિચારી રહ્યા છે કે હવે તે કોની પોલ ખોલવાનાં છે.

મળી રહેલી માહિતી અનુસાર, ભાઉ જેનો પર્દાફાશ કરવાના હતા અને જેની સામે તેમણે પોલીસમાં એફઆઈઆર નોંધાવી છે તે એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર છે. ભાઉ એ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર પર ભારતીય સૈનિકોનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.