ભાવનગરમાં સતત કોરોના પોઝિટીવની સંખ્યા વધી રહી છે. ત્યારે આજે વધુ 3 કેસ સામે આવ્યા છે. અમદાવાદના બોપલથી આવ્યા પોતાના વતન આવેલા 3 લોકોને કોરોના પોઝિટીવ આવ્યા છે. અમદાવાદથી 29 મે ના રોજ અમરગઢ પોતાના વતન આવ્યા હતા. આ ત્રણેયને હાલ આઇસોલેશન વોર્ડમાં સારવાર માટે ખસેડાયા આવ્યા છે.
આપને જણાવી દઈએ કે ભાવનગરમાં અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ આંક 124 પર પહોંચી ચુક્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
