Not Set/ અમદાવાદનાં વધુ એક નગર સેવક કોરોનાની ઝપેટે, નારણપુરનાં કોર્પોરેટરનો કોરોના પોઝિટિવ…

અમદાવાદમાં વધુ એક નગર સેવક કોરોનાની ઝપેટમાં આવી ગયાનું સામે આવી રહ્યું છે. જી હા, અમદાવાદ ભાજપ કોર્પોરેટરને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નારણપુરાના કોર્પોરેટર સાધનાબેનને કોરોના પોઝિટિવ આવતા રાજકીય બેડામાં ખળભળાટ જોવામાં આવી રહ્યો છે. તો કોર્પોરેટરની સાથે સાથે તેમના પરિવારના બીજા 2 સભ્યોનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.  ઉલ્લેખનીય છે કે, મેયર દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં પણ આ કોર્પોરેટર […]

Ahmedabad Gujarat

અમદાવાદમાં વધુ એક નગર સેવક કોરોનાની ઝપેટમાં આવી ગયાનું સામે આવી રહ્યું છે. જી હા, અમદાવાદ ભાજપ કોર્પોરેટરને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નારણપુરાના કોર્પોરેટર સાધનાબેનને કોરોના પોઝિટિવ આવતા રાજકીય બેડામાં ખળભળાટ જોવામાં આવી રહ્યો છે. તો કોર્પોરેટરની સાથે સાથે તેમના પરિવારના બીજા 2 સભ્યોનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, મેયર દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં પણ આ કોર્પોરેટર હાજર હોવાનાં કારણે વધું વિષ્ઠામણો ઉભી થઇ હોવાનું સામે આવી રહ્યું છે. આપને જણાવી દઇએ કે, હાલમાં જ કન્ટેનમેન્ટ ઝોનમાં મેયર દ્વારા એક કાર્યક્રમ યોજ્યો હતો. જો કે, તુલસી રોપાનાં વિતરણનાં આ કાર્યક્રમમાં બીજા કોર્પોરેટર પણ હાજર હતા અને ભારે વિવાદ પણ જાગ્યો હતો. 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews