Not Set/ અમદાવાદ/ જાણો, ભાજપના ક્યા પૂર્વ MLA ને થયો કોરોના

અમદાવાદ શહેર અને જીલ્લામાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. કોરોના વાયરસ સમાન્ય લોકોની સાથે સાથે નેતાઓને પણ શિકાર બનાવી રહ્યો છે, ત્યારે હવે ભાજપના વધુ એક MLA કોરોનાની ઝપટમાં આવ્યા છે. શહેરકોટડાના પૂર્વ MLA જીતુ વાઘેલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ત્યારબાદ જીતુ વાઘેલા હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે […]

Ahmedabad Gujarat

અમદાવાદ શહેર અને જીલ્લામાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. કોરોના વાયરસ સમાન્ય લોકોની સાથે સાથે નેતાઓને પણ શિકાર બનાવી રહ્યો છે, ત્યારે હવે ભાજપના વધુ એક MLA કોરોનાની ઝપટમાં આવ્યા છે. શહેરકોટડાના પૂર્વ MLA જીતુ વાઘેલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ત્યારબાદ જીતુ વાઘેલા હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.

આપને જણાવી દઈએ કે આ પહેલા ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ, કિશોર ચૌહાણ અને બલરામ થાવાણીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવી ચુક્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….