બોલિવૂડને આજકાલ કોઇ ગ્રહણ લાગ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. વર્ષ 2020માં સતત આ ઇન્ડસ્ટ્રીથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક્ટર સુશાંતસિંહ રાજપુતે આત્મહત્યા કરી હોવાનુ તાજેતરમાં સામે આવી રહ્યુ છે.
બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડ એક્ટર શુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી છે. સુશાંતની આત્મહત્યા પાછળનું કારણ હજી બહાર આવ્યું નથી. મુંબઇ પોલીસ તપાસ માટે તેના ઘરે પહોંચી છે. અહેવાલો અનુસાર સુશાંતસિંહનાં સર્વન્ટે પોલીસને ફોન કરીને આ અંગે માહિતી આપી છે.
Bollywood Actor Sushant Singh Rajput commits suicide at his residence in Mumbai pic.twitter.com/Z6l5BzrmE5
— ANI (@ANI) June 14, 2020
