Not Set/ પ્રખ્યાત કવિ રાહત ઈન્દૌરીનું કોરોના વાયરસને કારણે નિધન

દેશના જાણીતા ઉર્દૂ શાયર રાહત  ઈન્દૌરીનું મંગળવારે અવસાન થયું છે. તેઓ કોરોના વાયરસની ચપેટમાં આવ્યા હતા. કોરોના પોઝિટીવ આવવાનાં કારણે તેમનું નિધન થયું છે. તેમણે ખુદ ટ્વીટ કરીને કોરોના પોઝિટીવ હોવાની માહિતી આપી હતી. રાહત  ઈન્દૌરીને મધ્યપ્રદેશના ઇન્દોરની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. Urdu poet Rahat Indori (file pic) passes away at the […]

Uncategorized

દેશના જાણીતા ઉર્દૂ શાયર રાહત  ઈન્દૌરીનું મંગળવારે અવસાન થયું છે. તેઓ કોરોના વાયરસની ચપેટમાં આવ્યા હતા. કોરોના પોઝિટીવ આવવાનાં કારણે તેમનું નિધન થયું છે. તેમણે ખુદ ટ્વીટ કરીને કોરોના પોઝિટીવ હોવાની માહિતી આપી હતી. રાહત  ઈન્દૌરીને મધ્યપ્રદેશના ઇન્દોરની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

 

કોરોના વાયરસથી સંક્રમિત થયા પછી રાહત ઈન્દૌરીએ તેના ટ્વિટર પર લખ્યું કે કોવિડના પ્રારંભિક લક્ષણો દેખાયા બાદ મારો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેનો રીપોટ પોઝિટીવ છે. હું ઓરબિંડો હોસ્પિટલમાં એડમિટી છું, પ્રાર્થના કરો કર    હુ આ રોગને જલ્દીથી હરાવી દેઉ. બીજી એક પ્રાર્થના છે, મને અથવા ઘરે લોકોને ફોન કરશો નહીં, મારી ખબર ટ્વિટર અને ફેસબુક પર મળશે. નોંધપાત્ર વાત એ છે કે રાહત ઈંન્દૌરી એક પ્રખ્યાત કવિ છે, સાથે જ તે બોલિવૂડ માટે ઘણા ગીતો લખી રહ્યા છે. રાહતની ઉંમર 70 વર્ષ છે, આવી સ્થિતિમાં ડોકટરોની સલાહથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે રાહત  ઈન્દૌરીએ તેમના શેરો શાયરીની દુનિયાના 50 વર્ષ પૂરા કર્યા હતા. રાહતની ઉંમર 70 વર્ષ છે, આવી સ્થિતિમાં ડોકટરોની સલાહથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે જ આ પહેલા સાંસદ સીએમ શિવરાજસિંહ ચૌહાણને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. તાજેતરમાં સીએમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.