Not Set/ ગાંધીનગર/ કોરોનાના વધુ ત્રણ કેસ નોંધાયા, તંત્ર થયું દોડતું

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. દિન પ્રતિદિન કોરોના વાયસરના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે પાટનગર ગાંધીનગરમાં આજે કોરોનાના વધુ 3 કેસ નોંધાયા છે. અમદાવાદમાં ફરજ બજાવતા સેક્ટર 8 માં રહેતા મહિલા ડોક્ટર અને સેક્ટર 3 સી માં એક બાળક નો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખીનીય છે કે ત્રણ દિવસ […]

Uncategorized

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. દિન પ્રતિદિન કોરોના વાયસરના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે પાટનગર ગાંધીનગરમાં આજે કોરોનાના વધુ 3 કેસ નોંધાયા છે. અમદાવાદમાં ફરજ બજાવતા સેક્ટર 8 માં રહેતા મહિલા ડોક્ટર અને સેક્ટર 3 સી માં એક બાળક નો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.

ઉલ્લેખીનીય છે કે ત્રણ દિવસ પહેલા પોઝિટિવ આવેલા રાંધેજાના પટેલ યુવાનની પત્ની પણ રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે

આપને જણાવી દઈએ કે રાજ્યમાં કુલ દર્દી 3549 છે, જ્યારે 162ના મોત અને 394 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.