Not Set/ આ ફિલ્મની સિક્વલમાં ફરી સાથે નજરે પડશે સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી!

મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી એકવાર ફરી દબંગ સ્ટાર સલમાન ખાન સાથે સિલ્વર  સ્ક્રીન પર નજરે પડશે. વર્ષ 1917માં રિલીઝ થયેલ ફિલ્મ ‘ઓઝાર’ની સિક્વલ બનાવવા જઈ રહ્યા છે. સોહિલ ખાનના નિર્દેશનમા બની ફિલ્મ ‘ઓઝાર’માં સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આપને જણાવી દઈએ કે આ ફિલ્મની સિક્વલમાં પણ સલમાન અને શિલ્પાની જોડી […]

Uncategorized

મુંબઈ,

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી એકવાર ફરી દબંગ સ્ટાર સલમાન ખાન સાથે સિલ્વર  સ્ક્રીન પર નજરે પડશે. વર્ષ 1917માં રિલીઝ થયેલ ફિલ્મ ‘ઓઝાર’ની સિક્વલ બનાવવા જઈ રહ્યા છે.

Image result for salman khan shilpa shetty auzaar

સોહિલ ખાનના નિર્દેશનમા બની ફિલ્મ ‘ઓઝાર’માં સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આપને જણાવી દઈએ કે આ ફિલ્મની સિક્વલમાં પણ સલમાન અને શિલ્પાની જોડી ફરી જોવા મળશે.

Image result for salman khan shilpa shetty auzaar

શિલ્પા અને ભાઈજાન ઘણા સારા મિત્રો છે અને બંને સાથે ઘણી ફિલ્મો પણ કરી છે. સલમાન શિલ્પાએ સાથે ‘ગર્વ-પ્રાઈડ એન્ડ ઓનર’, ‘ઓઝાર’, ‘ફિર મિલેંગે અને ‘શાદી કરકે ફંસ ગયા યાર’માં કામ કર્યું છે.

Image result for salman khan shilpa shetty movie

ઉલ્લેખનીય છે કે શિલ્પા શેટ્ટી ઘણા સમયથી ફિલ્મોથી દુર છે પરંતુ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે અને તેના ફોટા અને વીડીયો પણ અવારનવાર શેર કરતી રહે છે.