Not Set/ આજે સુશાંતસિંહ રાજપૂતનાં થશે અંતિમ સંસ્કાર, પિતા સાથે મુંબઈ પહોંચ્યો પરિવાર

સુશાંત સિંહ રાજપૂતે રવિવારનાં રોજ બાંદ્રામાં તેના એપાર્ટમેન્ટમાં ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. તે 34 વર્ષનો ખૂબ જ ટેલેન્ટેડ અભિનેતા હતો. સુશાંતની આત્મહત્યાનું કારણ હજી બહાર આવ્યું નથી, પરંતુ મુંબઈ પોલીસનાં સૂત્રો કહે છે કે તેના ફ્લેટમાંથી કેટલીક દવાઓ મળી આવી છે, જે સૂચવે છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી તે ડિપ્રેશનમાં હતો અને તેની […]

Uncategorized

સુશાંત સિંહ રાજપૂતે રવિવારનાં રોજ બાંદ્રામાં તેના એપાર્ટમેન્ટમાં ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. તે 34 વર્ષનો ખૂબ જ ટેલેન્ટેડ અભિનેતા હતો. સુશાંતની આત્મહત્યાનું કારણ હજી બહાર આવ્યું નથી, પરંતુ મુંબઈ પોલીસનાં સૂત્રો કહે છે કે તેના ફ્લેટમાંથી કેટલીક દવાઓ મળી આવી છે, જે સૂચવે છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી તે ડિપ્રેશનમાં હતો અને તેની સારવાર લઈ રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.