Not Set/ સુરેન્દ્રનગર જીલ્લામાં ફરી ફાટ્યો કોરોના બોમ્બ, વિસ્ફોટમાં આવ્યા 8 કેસ સામે…

સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હોવાની વિગતો સામે આવી રહી છે. સુરેન્દ્રનગર જીલ્લાના અલગ અલગ વિસ્તારોમાં કોરોના કેસ સામે આવતા લોકોમાં ભારે ફફડાટ જોવામાં આવી રહ્યો છે. જો કો, તંત્ર દ્વારા તમામ દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે. તમામ દર્દીઓ હાલ સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલ ખાતે કોરોના કેર સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાની સાથે સાથે […]

Gujarat Others

સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હોવાની વિગતો સામે આવી રહી છે. સુરેન્દ્રનગર જીલ્લાના અલગ અલગ વિસ્તારોમાં કોરોના કેસ સામે આવતા લોકોમાં ભારે ફફડાટ જોવામાં આવી રહ્યો છે. જો કો, તંત્ર દ્વારા તમામ દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે. તમામ દર્દીઓ હાલ સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલ ખાતે કોરોના કેર સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાની સાથે સાથે જે દર્દીઓ પોઝિટિવ આવ્યા છે તેમના સંપર્કમાં આવેલા લોકોની પણ તંત્ર દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે. આજે સામે આવેલા 8 કેસ સાથે જિલ્લાનો અત્યાર સુધીનો કુલ કોરોના પોઝિટિવ આંક 107 થયો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews