પાટણમાં હારીજ રોડ પર યુવાને કેનાલમાં મોતની છલાંગ લગાવી હોવાની ઘટના સામે આવી છે. રાવીન્દ્રા ગામમાં રહેતા યુવાને કેનાલમાં છલાંગ લાગી છે. યુવાનના પરિવાર દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. હાલ આ મામલે સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
