Not Set/ ગુજરાત/ વિધાનસભાની 18 સમિતિઓની જાહેરાત કરતા અધ્યક્ષ….

ગુજરાત વિધાનસભાની 18 સમિતિઓની અધ્યક્ષ એ  જાહેરાત કરી છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ 18 વિવિધ સમિતિઓની જાહેરાત કરતા જણાવ્યું કે સંસદીય લોકશાહી પદ્ધતિમાં વિધાનસભાનું યોગદાન હોય છે.  વિધાનસભાના કામો જોવા માટે મહત્વની સમિતિઓની રચના કરવામાં આવી છે. આ બધી સમિતિઓમાં નાણાકીય સમિતિ મહત્વની હોય છે. આ  સમિતિઓમાં 15 સભ્યો હોય છે મહત્વની જાહેર હિસાબ સમિતિમાં […]

Uncategorized

ગુજરાત વિધાનસભાની 18 સમિતિઓની અધ્યક્ષ એ  જાહેરાત કરી છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ 18 વિવિધ સમિતિઓની જાહેરાત કરતા જણાવ્યું કે સંસદીય લોકશાહી પદ્ધતિમાં વિધાનસભાનું યોગદાન હોય છે.  વિધાનસભાના કામો જોવા માટે મહત્વની સમિતિઓની રચના કરવામાં આવી છે. આ બધી સમિતિઓમાં નાણાકીય સમિતિ મહત્વની હોય છે. આ  સમિતિઓમાં 15 સભ્યો હોય છે મહત્વની જાહેર હિસાબ સમિતિમાં વિપક્ષમાંથી અધ્યક્ષ બનાવવામાં આવે છે. અને પક્ષઓની સમજુતીથી નામો મંજુર કરાય છે. જાહેર હિસાબ સમિતિમાં કોંગ્રેસના પૂંજાભાઈ વંશની નિમણુંક કરવામાં આવી છે મને આનંદ છે કે આ સમિતિ સમજૂતી થી નક્કી કરવામાં આવી છે.

1  જાહેર હિસાબ સમિતિ ..

પૂંજાભાઈ વંશ

2  જાહેર સાહસો માટે ની સમિતિ..

નીમાબેન આચાર્ય

3  અંદાજ સમિતિ

બાબુ બોખીરિયા

4  પંચાયત રાજ સમિતિ

ગોવિંદભાઈ પટેલ

5  બિન સરકારી સભ્યો ના કામકાજ માટેની સમિતિ

વીરેન્દ્ર સિંહ જાડેજા

6  ગૌણ વિધાન સમિતિ અરુણસિંહ રાણા

7   નિયમો માટેની સમિતિ

અધ્યક્ષ શ્રી

8   સરકારે આપેલી ખાતરીઓ માટેની સમિતિ

વલ્લભ કકડીયા

9 અનુસૂચિત જનજાતીઓના કલ્યાણ માટેની સમિતિ

નરેશ પટેલ

10  સભા ગૃહની બેઠક માંથી સભ્યોની ગેરહાજરી બાબત ની સમિતિ

અર્જુનસિંહ ચૌહાણ

11  સદસ્ય નિવસ સમિતિ

પુરણેશ મોદી

12   સભાગૃહના મેજ પર મુકયેલા કાગળો માટેની સમિતિ

આશાબેન પટેલ

13  અરજી સમિતિ

પ્રવીણ ઘોઘારી

14   વિશેષાધિકાર સમિતિ

રાકેશ શાહ

15   સભ્યોના ભથ્થા અંગેના નિયમો માટેની સમિતિ

જીતેન્દ્ર શુખડીયા

16   ગ્રંથાલય સમિતિ

અધ્યક્ષ શ્રી

17   અનુશુચિત જાતિ ઓના કલ્યાણ માટેની સમિતિ

પ્રદીપ પરમાર

18   સામાજિક અને શેક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ માટેની સમિતિ

આર.સી. મકવાણા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.