Not Set/ અમિતાભ બચ્ચને શેર કર્યો અભિષેક-શ્વેતાનો ફોટો, લખ્યું- કઈ રીતે આટલા મોટા….

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાને લગતી માહિતી તેમના ચાહકો સાથે શેર કરતા રહે છે. તાજેતરમાં જ બિગ બીએ પુત્ર અભિષેક અને પુત્રી શ્વેતા નંદાનો ફોટો શેર કર્યો છે., અને તેમના આટલા મોટા થવામાં આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. અમિતાભે સોશિયલ મીડિયા પર શેર કરેલો આ ફોટો […]

Uncategorized

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાને લગતી માહિતી તેમના ચાહકો સાથે શેર કરતા રહે છે. તાજેતરમાં જ બિગ બીએ પુત્ર અભિષેક અને પુત્રી શ્વેતા નંદાનો ફોટો શેર કર્યો છે., અને તેમના આટલા મોટા થવામાં આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. અમિતાભે સોશિયલ મીડિયા પર શેર કરેલો આ ફોટો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.  

અમિતાભ બચ્ચને શેર કરેલો ફોટો, જેમાં અભિષેક અને શ્વેતાનો બાળપણનો ફોટો પણ છે. અને સાથે સાથે હાલનો ફોટો પણ છે, જેમાં બંને તેમના પિતા સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે.

બિગ બીએ ફોટોના કેપ્શનમાં લખ્યું, “કેસે ઇતને બડે હો ગએ?”

અમિતાભને તેમના જૂના દિવસો પણ યાદ કર્યા છે. તેમણે પોતાનો બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું-“કુછ જમાને એસે ભી થે, અબ જમાને બીત ગએ… બસ અબ કુછ હી બચે રહતે હૈ.”

વર્કફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાનાની ગુલાબો સીતાબો રિલીઝ થયા બાદ તેમની આગામી ફિલ્મ ઝુંડ પણ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા તૈયાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.