Not Set/ પાટણ જીલ્લામાં કોરોનાએ મચાવ્યો આંતક, 19 નવા પોઝિટિવ કેસ આવાત ખડભડાટ…

  પાટણ જિલ્લામાં કોરોનાનોએ આતંક મચાવ્યો છે. જિલ્લામાં ગત સાંજે કુલ 19 નવા કોરોના પોઝિવિટ કેસ નોંધાતા ખડભડાટ મચી જવા પામ્યો છે. શહેરમાંથી અધધધ 11 નવા પોઝિટિવ કેસ સામે આવતા તંત્રમાં દોડઘામ મચી જવા પામ્યો છે. પાટણ શહેરનાં અલગ અલગ વિસ્તારોમાંથી કેસ સામે આવતા કોરોનાનો વ્યાપ આખા શહેરમાં જોવામાં આવી રહ્યો છે. સાથે સાથે જીલ્લાનાં સિદ્ધપુર શહેરમાં 3 અને સરસ્વતી તાલુકામાં 2 […]

Gujarat Others
 

પાટણ જિલ્લામાં કોરોનાનોએ આતંક મચાવ્યો છે. જિલ્લામાં ગત સાંજે કુલ 19 નવા કોરોના પોઝિવિટ કેસ નોંધાતા ખડભડાટ મચી જવા પામ્યો છે. શહેરમાંથી અધધધ 11 નવા પોઝિટિવ કેસ સામે આવતા તંત્રમાં દોડઘામ મચી જવા પામ્યો છે. પાટણ શહેરનાં અલગ અલગ વિસ્તારોમાંથી કેસ સામે આવતા કોરોનાનો વ્યાપ આખા શહેરમાં જોવામાં આવી રહ્યો છે. સાથે સાથે જીલ્લાનાં સિદ્ધપુર શહેરમાં 3 અને સરસ્વતી તાલુકામાં 2 કેસ નોંધવામાં આવ્યા છે. ચાણસ્મા અને રાધનપુર તાલુકાએ પણ 1 – 1 કેસ સાથે પોતાની કોરોનાનાં વઘતા ગ્રાફમાં હાજરી નોંધાવી છે. એક કેસ સંતાલપુરમાંથી પણ સામે આવ્યો છે. જીલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો 373 પર પહોંચી ગયો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews