અભિષેક બચ્ચન, અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યા થોડા દિવસો પહેલા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. બિગ બી અને અભિષેક ત્યારથી હોસ્પિટલમાં છે. પરંતુ આરાધ્યા અને ઐશ્વર્યા ઘરમાં ક્વોરોન્ટાઇન હતા. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે ઐશ્વર્યા અને આરાધ્યાને પણ નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
