![પ.બંગાળમાં એક વિદ્યાર્થીની પર કથિત સામૂહિક દુષ્કર્મ બાદ કરાઇ હત્યા, વિરોધમાં લોકોનું પ્રદર્શન 3 aa6200f64e4d41da89363d8a9784bafc પ.બંગાળમાં એક વિદ્યાર્થીની પર કથિત સામૂહિક દુષ્કર્મ બાદ કરાઇ હત્યા, વિરોધમાં લોકોનું પ્રદર્શન](https://api.mantavyanews.in/wp-content/uploads/2020/07/aa6200f64e4d41da89363d8a9784bafc.jpg)
પશ્ચિમ બંગાળમાં કથિત ગેંગરેપ અને એક સ્કૂલની છોકરીની હત્યા બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ ઘણા વાહનોને આગ ચાંપી દીધી હતી. રવિવારે બપોરે કોલકાતાને સિલિગુડીથી જોડતા એનએચ-31 પર લોકો વિરોધ નોંધાવવા માટે એકઠા થયા હતા અને ગુસ્સે થયા હતા. દરમિયાન તેમણે રસ્તાને જામ કરી દીધો હતો અને અનેક વાહનોને આગ ચાંપી હતી.
West Bengal: Locals hold protest, block road and set police vehicles & public buses on fire against an alleged gang-rape & murder of a girl in Kalagachh in Uttar Dinajpur. Heavy security deployed at the site. pic.twitter.com/Jbo2x8j2Ru
— ANI (@ANI) July 19, 2020
Loading tweet…