Not Set/ હંસલ મહેતા અને અનુભવ સિન્હાએ બોલીવૂડને કહ્યું અલવિદા, ટ્વિટ કરી કહ્યું આવું…

ફિલ્મ નિર્દેશક અનુભવ સિન્હા કે જે સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાના નિવેદનો અંગે ચર્ચામાં રહેતાં હોય છે, તેઓએ તાજેતરમાં જ એક અન્ય ટ્વિટ કર્યું છે. અનુભવ સિન્હાએ ટ્વિટ કર્યું છે કે તેમણે બોલીવુડમાંથી રાજીનામું આપ્યું છે. અનુભવ સિન્હાએ એક ટ્વિટમાં કહ્યું, “બસ બવ થયું.” હું બોલિવૂડમાંથી રાજીનામું આપ્યું છે. તેનો અર્થ ગમે તે હોય. આટલું […]

Uncategorized

ફિલ્મ નિર્દેશક અનુભવ સિન્હા કે જે સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાના નિવેદનો અંગે ચર્ચામાં રહેતાં હોય છે, તેઓએ તાજેતરમાં જ એક અન્ય ટ્વિટ કર્યું છે. અનુભવ સિન્હાએ ટ્વિટ કર્યું છે કે તેમણે બોલીવુડમાંથી રાજીનામું આપ્યું છે. અનુભવ સિન્હાએ એક ટ્વિટમાં કહ્યું, “બસ બવ થયું.” હું બોલિવૂડમાંથી રાજીનામું આપ્યું છે. તેનો અર્થ ગમે તે હોય. આટલું જ નહીં, અનુભવ સિન્હાએ પોતાના ટ્વિટર હેન્ડલના નામ સાથે ‘નોટ બોલીવુડ’ પણ ઉમેર્યું.

અનુભવ સિન્હાનું આ ટ્વિટ પર પ્રતિક્રિયા આપતાં સુધીર મિશ્રાએ ટ્વિટ કરીને પૂછ્યું હતું કે બોલીવુડમાં તેમના કહેવા પ્રમાણે શું છે? સુધીર મિશ્રાએ ટ્વીટ કર્યું કે, બોલિવૂડ એટલે શું? હું અહીં સત્યજિત રે, રાજ કપૂર, ગુરુ દત્ત ઋત્વિક ઘટક, બિમલ રોય, મૃણાલ સેન, રિષિકેશ મુખર્જી, કે આસિફ, આનંદ, જાવેદ અખ્તર, તપન સિન્હા, ગુલઝાર, શેખર કપૂર, કેતન મહેતા, ભરતન અને અરવિંદન વગેરે દ્વારા પ્રેરિત સિનેમાનો ભાગ બનવા આવ્યો હતો. હું હંમેશા ત્યાં હતો.