Not Set/ વડોદરા/ કોરોનાને ફરી ચડ્યો રાજકીય રંગ, વધુ એક કોર્પોકરેટર કોરોના પોઝિટિવ

કોરોનાએ કોઇને મુક્યા નથી. કોરોના સામે લડનારા તમામ ક્ષેત્રના લોકો કોરોનાનો શિકાર બન્યા છે અને બની રહ્યા છે. ગુજરાતમાં સંક્રમણનો ગ્રાફ રોજીંદી રીતે નવી ઉચ્ચાઇ આંબી રહ્યો છે ત્યારે કોરોના પોતાનો રાજકીય રંગ પણ દેખવાનું ચુકી રહ્યો ન હોવાનું સામે આવી રહ્યું છે. જી હા, ગઇકાલે સ્વર્ણિમ સંકુલમાં રાજ્ય કક્ષાનાં મંત્રીની ઓફિસ કોરોનાની ચપેટમાં આવ્યાની […]

Gujarat Vadodara

કોરોનાએ કોઇને મુક્યા નથી. કોરોના સામે લડનારા તમામ ક્ષેત્રના લોકો કોરોનાનો શિકાર બન્યા છે અને બની રહ્યા છે. ગુજરાતમાં સંક્રમણનો ગ્રાફ રોજીંદી રીતે નવી ઉચ્ચાઇ આંબી રહ્યો છે ત્યારે કોરોના પોતાનો રાજકીય રંગ પણ દેખવાનું ચુકી રહ્યો ન હોવાનું સામે આવી રહ્યું છે. જી હા, ગઇકાલે સ્વર્ણિમ સંકુલમાં રાજ્ય કક્ષાનાં મંત્રીની ઓફિસ કોરોનાની ચપેટમાં આવ્યાની સાથે સાથે વડોદરામાં પણ વધુ એક રાજકારણી કોરોના પોઝિટિવની ચપેટમાં આવી ગયા છે.

જી હા, વડોદરાનાં એક કોંગ્રેસી કોર્પોરેટરને કોરોના પોઝિટિવ આવતા ફરી એક વખત રાજકીયક્ષેત્રે ખચવાચાટ જોવામાં આવી રહ્યો છે. કોંગ્રેસી કાઉન્સિલર અતુલ પટેલને કોરોના પોઝિટિવ આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. કોરોના સંક્રમિત કાઉન્સિલરને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અતુલ પટેલ વડોદરાનાં વોર્ડ નં.1 નાં કોંગ્રેસનાં કોર્પોરેટર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews