Not Set/ હાર્દિક પડ્યાં બન્યો પિતા, પત્ની નતાશાએ આપ્યો બેબી બોયને જન્મ

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પિતા બન્યો છે. તેની પત્ની નતાશા સ્ટેનકોવિકે એક પુત્રને જન્મ આપ્યો છે. હાર્દિકે આ માહિતી પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઇન્સ્ટાગ્રામ પર આપી છે. છેલ્લા કેટલાક દિવસોથી સર્બિયાઈ મૂળની ડાન્સર-એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક પોતાની પ્રેગ્નન્સી ફેજને સોશિયલ મીડિયા પર શેર કરી રહી હતી, જ્યાં દરેક પળે હાર્દિક પંડ્યા તેનો સાથે […]

Uncategorized

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પિતા બન્યો છે. તેની પત્ની નતાશા સ્ટેનકોવિકે એક પુત્રને જન્મ આપ્યો છે. હાર્દિકે આ માહિતી પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઇન્સ્ટાગ્રામ પર આપી છે. છેલ્લા કેટલાક દિવસોથી સર્બિયાઈ મૂળની ડાન્સર-એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક પોતાની પ્રેગ્નન્સી ફેજને સોશિયલ મીડિયા પર શેર કરી રહી હતી, જ્યાં દરેક પળે હાર્દિક પંડ્યા તેનો સાથે નિભાવતો જોવા મળ્યો છે.

View this post on Instagram

We are blessed with our baby boy ❤️🙏🏾

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

આ પહેલા હાર્દિક અને નતાશાએ કોવિડ -19 ને કારણે લોકડાઉનમાં જ લગ્ન કર્યાં હતાં. આ સમય દરમિયાન, તેણે જણાવ્યું કે તે પિતા બનવાનો છે.

View this post on Instagram

💝🥰❤️

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

હાર્દિકના પિતાના સમાચાર આવતાની સાથે જ ચાહકોમાં ભારે ઉત્તેજના છે. આ સાથે, લોકોને પણ રસ છે કે હાર્દિક તેના બાળકનું નામ શું રાખશે. જોકે, નામ વિશે કોઈ માહિતી બહાર આવી નથી.

આપને જણાવી દઇએ કે આ પહેલા હાર્દિકે તેની પત્ની ની પ્રેગ્નન્સી દરમિયાન ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ તસ્વીરો માં તે નતાશાની ખૂબ કાળજી લેતા જોવા મળ્યો હતો.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.