Not Set/ મૂવી મસાલા/ ઇનાયાએ ગાયત્રી મંત્ર બાદ હેલોવીન ડે પર લોકોને ડરાવ્યા, સોશિયલ મીડિયામાં વાયરલ

અભિનેત્રી સોહા અલી ખાનની પુત્રી ઇનાયા ખેમુનો એક ક્યુટ વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં તે હાથ જોડીને મંત્રનો જાપ કરતી જોવા મળી રહી છે. હવે તૈમૂર અલી ખાનની નાની બહેન ઇનાયા ખેમુ ભાઇબીજમાં તેના આ વીડિયોને કારણે સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા મેળવી રહી છે. આ સ્ટાર કિડે પોતાની ક્યુટનેસથી સોશિયલ મીડિયા પર દરેકનું ધ્યાન […]

Uncategorized

અભિનેત્રી સોહા અલી ખાનની પુત્રી ઇનાયા ખેમુનો એક ક્યુટ વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં તે હાથ જોડીને મંત્રનો જાપ કરતી જોવા મળી રહી છે. હવે તૈમૂર અલી ખાનની નાની બહેન ઇનાયા ખેમુ ભાઇબીજમાં તેના આ વીડિયોને કારણે સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા મેળવી રહી છે. આ સ્ટાર કિડે પોતાની ક્યુટનેસથી સોશિયલ મીડિયા પર દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.

સોહા અલી ખાનની પુત્રી ઇનાયા નાઓમી ખેમુ તેની ક્યુટનેસને કારણે ચર્ચામાં રહેતી હોય છે. સોહા-કૃણાલ ખેમુની પુત્રી ઇનાયાની સુંદર તસવીરો આજે સોશિયલ મીડિયા પર વર્ચસ્વ જમાવી ચુકી છે. હેલોવીન ડે દર વર્ષે 31 ઓક્ટોબરનાં રોજ ઉજવવામાં આવે છે. આ ખાસ પ્રસંગે સોહાએ પુત્રી ઇનાયાની અત્યંત ક્યુટ તસવીરો શેર કરી છે.

https://www.instagram.com/p/B4RTG6Ch920/?utm_source=ig_web_copy_link

ઇનાયાએ હેલોવીન ડે પર ક્યૂટ બ્લેક ફ્રોક પહેર્યુ હતુ. સોહાએ તેની બે પોસ્ટ કરી છે. શરૂઆતમાં, ઇનાયા બિલ્ડિંગની બહાર ડોકિયું કરી રહી છે. તસવીરમાં ઇનાયાનો બેક લુક જોવા મળી રહ્યો છે. ફોટો શેર કરતી વખતે સોહાએ લખ્યું- Happy Halloween!! From our friendly neighbourhood witch 🧙‍♀️.

https://www.instagram.com/p/B4MGfplHZQI/?utm_source=ig_web_copy_link

ઇનાયાનાં પિતા કૃણાલે મંગળવારે આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, જેમાં પહેલા કૃણાલની બહેન ગાયત્રી મંત્ર બોલી રહી છે અને ત્યારબાદ નાની ઇનાયા પણ આ મંત્રનો જાપ કરતી જોઇ શકાય છે. કૃણાલે શેર કરેલો આ વીડિયો જોઈને લોકોએ ઇનાયાની પ્રશંસા શરૂ કરી, જેમા ઘણા બોલિવૂડ હસ્તીઓ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.