દૈનિક રાશિભવિષ્ય
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) [email protected]
આજનું પંચાંગ
- તારીખ – તા. 4 ઓગસ્ટ 2020, મંગળવાર
- તિથિ – શ્રાવણ વદ એકમ
- રાશિ – મકર (ખ, જ), રાત્રે 8.47 પછી કુંભ (ગ, શ, ષ, સ)
- નક્ષત્ર – શતતારા
- યોગ – અતિગંડ
- કરણ – વણીજ
દિન વિશેષ –
- પંચ રાત્રે 8.49થી પ્રારંભ
- સવારનું લાભ ચોઘડીયું – સવારે 11.08 થી 12.46
( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

* મેષ (અ,લ,ઈ) –
- પ્રવાસની શક્યતા છે
- વાહન ચલાવતા સાવધાની
- શુભ પ્રવાસ થાય
- ધન પ્રાપ્તિ પણ થાય

* વૃષભ (બ,વ,ઉ) –
- કેમિકલ ક્ષેત્રે જોડાયેલાને લાભ
- નાના ભાઈથી લાભ
- સાસરીપક્ષમાં શુભ પ્રસંગ થાય
- ઘર અને નોકરી બેઉમાં લાભ

* મિથુન (ક,છ,ઘ) –
- આરોગ્ય જાળવજો
- ઘરમાં અશાંતિ ન સર્જાય તે જોજો
- ભાગીદારો સાથે વૈમનસ્ય રહે
- નેત્રપીડાથી સાચવજો

* કર્ક (ડ,હ) –
- મિત્રો સાથે સંબંધો ન વણસે તે જોજો
- સ્ત્રી મિત્રો સાથે વિશેષ સાચવજો
- નોકરીમાં લાભ
- આરોગ્યમાં વૃદ્ધિ જણાય છે

* સિંહ (મ,ટ) –
- માતાનું આરોગ્ય જાળવજો
- ભાષા ઉપર સંયમ રાખજો
- જીભની પીડાથી સાચવજો
- સંતાન સંબંધી શુભકાર્યો થાય

* કન્યા (પ,ઠ,ણ) –
- શેરબજારમાં સાચવજો
- ખોટા આંધળૂકીયા ન કરતા
- ચિંતાના વાદળો ન ઘેરાવા દેશો
- ઘરમાં બજેટ બહાર કાર્ય થઈ શકે

* તુલા (ર,ત) –
- પ્રવાસનું આયોજન થઈ શખે
- ઓફિસનું કાર્ય ઘરે લઈ જવું પડે
- સ્થાનાંતર થઈ શકે
- રાત્રે મોડે સુધી ઊંઘ ન આવે

* વૃશ્ચિક (ન,ય) –
- પેટની બિમારીથી સાચવજો
- જો તમે પ્રસૂતા હોવ તો ખાસ સાચવજો
- શુભ ખર્ચ થશે
- ભોજનમાં સાવધાની રાખવી

* ધન (ભ,ધ,ફ,ઢ) –
- વડીલો સાથે જાળવજો
- નકારાત્મકતાથી દૂર રહેજો
- ગણેશજીની ઉપાસના કરજો
- પીઠની બિમારીથી સાચવજો

* મકર (ખ,જ) –
- જમીન-મકાન ક્ષેત્રે કાર્ય થાય
- પ્રવાસ રહે
- સહકાર્યકર્તા સાથે સંયમ રાખજો
- નોકરીમાં પ્રેમ સંબંધ બંધાઈ જાય

* કુંભ (ગ,શ,સ,ષ) –
- કાર્ય અટવાઈ શકે
- ધન સંબંધી તાણ પડી શકે
- વિદ્વાન વ્યક્તિ દ્વારા સહાય મળે
- તમારા અધિકારી દ્વારા લાભ

* મિન (દ,ચ,ઝ,થ) –
- ઈલેક્ટ્રોનિક ઉપકરણ દ્વારા ખર્ચ
- પિતા સંબંધી કાર્યો થાય
- શુભખર્ચ થાય
- પરિવારમાં નવી આશા જન્મે
* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – ગણેશજીને દુર્વા અર્પણ કરવી.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
