અમદાવાદના નરોડામાં વેપારી પર અજાણ્યો શખ્સો પર હુમલો કરવામા આવ્યો છે…શહેરના પાશ્વનાથ શિવાજી ચોક વિસ્તારમાં રહેતા વેપારી પર હુમલો કરી હુમલાખોરો ફરાર થઈ ગયા છે ,,જોકે ઘટનાને પગલે વેપારીની હાલત ગંભીર થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામા આવ્યો છે…તો બીજી તરફ ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે …
Not Set/
અમદાવાદ: નરોડા વેપારી પર કરાયો હુમલો