Not Set/ વાપી ધરમપુર માર્ગ પર થયો અકસ્માત

વલસાડમાં વાપી અને ધરમપુર માર્ગ પર અકસ્માત થયો હતો…ટ્રક અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતાં 1 વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે 2 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે…ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે…તથા પોલિસે અકસ્માતનો ગુનો નોંધી ને વધુ તપાસ હાથ ધરી છે..

Uncategorized